________________
આશાતના નવિ કરીએ.....
જિનમંદિરની જઘન્ય દશ આશાતનાઓ :- તંબોલ પાણ ભોયણ, વાણહ મેહુન્ન સુઅણ નિટ્ઝવણ મુત્તુચ્ચાર જુઅં, વ જિણનાહ જગઈએ
૧. પાન ખાવું, ૨. પાણી પીવું, ૩. ભોજન કરવું, ૪. પગરખાં પહેરવાં, ૫. સ્ત્રીસેવન કરવું, ૬. થૂંકવું, ૭. કફ-મેલ ફેંકવું, ૮. પેશાબ કરવો, ૯. સંડાસ કરવો અને ૧૦. જુગાર રમવો. આ દસ મોટી આશાતનાઓ અવશ્ય તજવી.
શરીર વગેરે અશુદ્ધ છતાં પૂજા કરવી, પ્રતિમા નીચે પાડી દેવા વગેરે મધ્યમ આશાતના ૪૨ પ્રકારે થાય છે.
જિનમંદિરની ઉત્કૃષ્ટ ૮૪ આશાતનાઓ :- દેરાસરજીમાં ૧. નાકનું લીંટ નાખે, ૨. જુગાર, ગંજીફો, શેતરંજ, ચોપાટ વગેરે રમતો રમે, ૩. લડાઈ-ઝઘડો કરે. ૪. ધનુષ્ય વગેરેની કળા શીખે, ૫. કોગળા કરે, ૬. પાન, સોપારી વગેરે ખાય, ૭. પાનના ડૂચા, દેરાસરમાં થૂંકે, ૮. ગાળ આપે, ૯. ઝાડો, પેશાબ કરે, ૧૦. હાથ, પગ, શરીર, મોઢું વગેરે ધૂવે, ૧૧. વાળ ઓળે, ૧૨. નખ ઉતારે, ૧૩. લોહી પાડે, ૧૪. સુખડી વગેરે ખાય, ૧૫. ગુમડા, ચાંદા, વગેરેની ચામડી ઉતારીને નાંખે.....
Jain Educati
national
For Private serves only
www.jakhelibrary.org