SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્ષાલ કરવામાં અas * મુખકોશ નાકથી નીચે ઉતરવો. x પહેલાં શુદ્ધ પાણીનો અભિષેક કરવો, પછી પંચામૃતનો અભિષેક કરવો. * મન ફાવે ત્યારે પ્રક્ષાલ કરવો. * એક હાથમાં કળશ પકડવો અને બીજા હાથથી મુખ, નાક, દબાવીને પ્રક્ષાલ કરવો. * તવાંગી પૂજાની જેમ એક એક અંગ ઉપર પ્રક્ષાલ કરવો. * મોટી શાંતિ આદિ બોલતા બોલતા અથવા વાતો કરતા કરતા પ્રક્ષાલ કરવો. * જ્યારે પંચામૃતનો અભિષેક ચાલતો હોય, ત્યારે પાણીનો અથવા પાણીનો પ્રક્ષાલ ચાલતો હોય ત્યારે પંચામૃતનો પ્રક્ષાલ કરવો. * જ્યાં ત્યાં ઊભા રહીને ધક્કા લગાવીને, પાછળથી આગળ આવીને એકબીજાની વચ્ચે ઘૂસીને પ્રક્ષાલ કરવો. x એક હાથથી પ્રક્ષાલ કરતાં જવું બીજા હાથથી ભગવાનની સફાઈ કરતા જવું. x કલશને પટકવો અથવા ભગવાનને લગાવવો. | x કલશને ઉંધો કરીને પ્રક્ષાલ કરવો. * પ્રક્ષાલ કરેલ પ્રભુજીનું સ્વપલ નીચે ઢોળવું અને બધાના પગમાં આવવું. | * પ્રભુના શરીર ઉપર રહેલ પ્રક્ષાલને હાથમાં રમણલના રૂપમાં લઈને ત્યાંને ત્યાં આપણા શરીર ઉપર લગાવવું * કળશ કપડાથી સાફ કર્યા વિના જ્યાં ત્યાં મુકી દેવા. NOTE : કળશના નાલયા ભીના રહી જાય અને તેમાં નિગોદ / લીલjal થાય તેની ઉપેક્ષા કરવી. તથા કલશ, કુંડી વગેરે ને પંજયા વિના વાપરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy