________________
| ગભારામાં પ્રવેશ સમયની કઇ
બીજી વખત
નિસીટી, રિસીટી, રિસીટી” બોલીને પ્રવેશ કરવો. મૌત પૂર્વક પ્રવેશ કરવો. કંઈક... મસ્તક નમાવીને પ્રવેશ કરવો. મુખકોશ બાંધીને પ્રવેશ કરવો. મુખકોશ બાંધીને પરમાત્માનો સ્પર્શ કરવો. ગભારામાં કોઈપણ પ્રકારનાં સ્તોત્ર આદિનો પાઠ કરવો નહીં. ગભારામાં દેરાસરસંબંધી વાતો
પણ કરવી નહીં, નહીંતર બીજી મિસીહી” નો ભંગ થાય છે. જ અંગપૂજા, નિર્માલ્ય ઉતારવું, અંગલુંછવા આદિ કાર્યને છોડીને
| ગભારામાં જવું નહીં. _.lain Education International For Private & Personal Use Only www.jainelibrary.org