SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ગભારામાં પ્રવેશ સમયે અob બીજી “નિસીટી” બોલ્યા વિના પ્રવેશ કરવો. ૮ વાતો કરતા કરતા પ્રવેશ કરવો. * તમ્યા વિના પ્રવેશ કરવો. * મુખકોશ બાંધ્યા વગર પ્રવેશ કરવો કે પરમાત્માનો સ્પર્શ કરવો. * ગભારામાં વાતો કરવી, દુહા બોલવા, લઘુશાંતિ, બૃહસ્સાંતિ સ્તોત્ર આદપાઠ કરવો. x દેરાસર સંબંધી વાતો કરવી, જેમ કે “આજે દેરાસર મોડું ખુલ્યું” વગેરે. * અંગપૂજા આદિ મહત્ત્વના કારણ વિના વારંવાર ગભારામાં જવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy