________________
. . . . . . . પ્રક્ષાલ તૈયાર કરવાની
(વૈદ્ય.
કમશ : કુવા, વાવડી કે પછી સેંડપંપતું ગાળીને પાણી વાપરવું. પ્રક્ષાલમાટે પંચામૃત તૈયાર કરવું. તેમાં ઘી, સાકર, દહીતી માત્રા અલ્પ
રાખવી. પર્યાપ્તમાત્રામાં દૂધ લેવું અને તે દૂધની અંદર ઉચિત પ્રમાણમાં પાણી નાંખવું. મુખકોશ બાંધીને પ્રક્ષાલ તૈયાર કરવો. પ્રક્ષાલમાં થુંક પરસેવો પડે તેનું ધ્યાન રાખવું.
પ્રક્ષાલ ભરેલું વાસણ ઢાંકીને રાખવું. ૪ પ્રક્ષાલજળ આપણે જાતે તૈયાર કરવું. અર્થાત્ પ્રક્ષાલની પૂર્વ તૈયારી
વખતે આપણે હાર છીએ, તો આપણે કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org