SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્ષાલ તૈયાર કરવામાં અવિધિ * વળતું તથા અળગણ પાણી વાપરવું. * પ્રક્ષાલ જલ પંચામૃત (પાણી, સાકર, દહીં, ઘી, દૂધ)થી બનાવવું નહીં. * દૂધનું પ્રમાણ અતિઅલ્ય રાખવું. અર્થાત્ એક ડોલ કલા પાણીમાં માત્ર ૧/૨ કલશદૂધ નાંખવું. * મુખકોશ બાંધ્યા વિના પ્રક્ષાલ તૈયાર કરવો. * પ્રક્ષાલમાં આપણો પરસેવો, થંક વગેરે પડવા. * પ્રક્ષાલ ભરેલું વાસણ ખુલ્લું રાખવું. ૪ પ્રક્ષાલજળ પૂજારી પાસે તૈયાર કરાવવું. અર્થાત્ પ્રક્ષાલની પૂર્વ તૈયારી પૂજારી પાસે કરાવવી. Jai Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001157
Book TitleJindarshan Pooja
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
PublisherArham Parivar Trust
Publication Year2006
Total Pages99
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Puja, M000, & M001
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy