Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust
View full book text
________________
સ્તુતિ બોલવામાં અવે...
પ્રદક્ષિણા પૂર્ણ થતા સ્તુતિ માટે ગભારા પાસે જવું નહીં. હાથ જોડીને તથા કમ્મર સુધી
નમીને પ્રભુજીને પ્રણામ કરવા નહીં. આનાથી “અર્ધાવવત પ્રણામ''ની વિધિનું ઉલ્લંઘન થાય છે.
ઊભા રહેવું અથવા પુરુષોએ ભગવાનની ાબી બાજુ અને બહેનોએ ભગવાનની જમણી બાજુ ઊભા રહેવું.
થાંભલા વગેરેનાં આધારે અથવા વાંકાચૂકા ઊભા રહેવું. x સ્તુતિને બદલે બડબડ કરીને સરકાર બોલવો અથવા જોરથી “દર્શનમ્
દેવદેવસ્ય ઈત્યાદિ અશુદ્ધ ઉચ્ચારપૂર્વક સ્તુતિઓ બોલવી. આનાથી બીજા દર્શનાર્થી-પૂજાર્થીને વિક્ષેપ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org