Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust
View full book text
________________
...સ્તુતિ બોલવાની વિધિ...
ત્રણ પ્રદક્ષિણા આપ્યા પછી સ્તુતિ માટે ગભારા પાસે વું. હાથ જોડી અને કમ્મર સુધી સમીતે ભગવાનને પ્રણામ
કરવા.આવાથી ‘‘અર્ધવતત પ્રણામ’’વિધિનું પાલન થાય છે. વચ્ચે ઊભા રહેવું નહીં, પણ પુરુષોએ ભગવાનની જમણી બાજુ અને બહેનોએ ભગવાનની ડાબી બાજુ ઊભા રહેવું.
૮ કોઈ પણ ચીતો સહારો લીધા વિતા ઊભા રહેવું.
મધુર અને ધીરા સ્વરમાં શુદ્ધ ઉચ્ચારપૂર્વક ભાવવાહી સ્તુતિ બોલવી. જેમકે ‘‘દર્શતં દેવદેવસ્ય’” આથી બીજા દર્શન-પૂજા કરનારને સુવિધા રહે છે.
૪ પાછળ ચૈત્યવંદનાદિ કરતા પૂ. સાધુ-સાધ્વી ભગવંતને આપણી પીઠ ન થાય-દર્શનમાં અંતરાય તે થાય તેનું ધ્યાન રાખવું.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org