Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 21
________________ પહેલી નસીહીમાં વિદ. દહેરાસરના મુખ્ય દ્વારપર રિસીટી - સિસીટી - નિસીટી' બોલીને પ્રવેશ કરવો. ભગવાન દેખાતા હોય, તો તમો જિણાણું બોલવું. કિંચિત્ નમીને દ્વારશાખતો હાથથી સ્પર્શ કરી કપાલ ઉપર હાથ લગાવવો એક વિનય છે. સાંસારિક વાતોનો સર્વથા ત્યાગ કરવો. જેનાથી “નિસીટી'તું પાલન થાય છે. દેરાસર સંબંધી આવશ્યક સૂચના આપવી અને સફાઈ કામ સ્વયં કરવું. સ્નાનથી તનની શુદ્ધિ થાય છે. ત્રણ પ્રકારની નિસીહી બોલવાથી મન-વચનની શુદ્ધિ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99