Book Title: Jindarshan Pooja
Author(s): Abhayshekharsuri, Divyaratnavijay, Ajitshekharsuri, Vimalbodhivijay
Publisher: Arham Parivar Trust

View full book text
Previous | Next

Page 20
________________ પહેલી નસીહીમાં વધુ * દહેરાસરનાં મુખ્ય દ્વાર પર “નિસીટી” બોલ્યા વિના પ્રવેશ કરવો. x ભગવાન દેખાતા હોય, તો પણ ‘તમો જિણાણં' નહીં બોલવું. ઝુક્યા વિના પ્રવેશ કરવો. પ્રવેશ કર્યા પછી સાંસારિક વાતો કરવી, જેમકે તમારા સગપણ કયારે થયા ?” ઈત્યાદિ. આનાથી “નિસિટી” તો ભંગ થાય છે. દહેરાસરના આવશ્યક કાર્યમાં વિષયમાં સૂચના આપવી જરૂરી હોય છતાં આપવી નહીં અને દહેરાસરની સફાઈ વગેરે કરવી નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99