________________
પહેલી નસીહીમાં વધુ
* દહેરાસરનાં મુખ્ય દ્વાર પર “નિસીટી”
બોલ્યા વિના પ્રવેશ કરવો. x ભગવાન દેખાતા હોય, તો પણ
‘તમો જિણાણં' નહીં બોલવું. ઝુક્યા વિના પ્રવેશ કરવો. પ્રવેશ કર્યા પછી સાંસારિક વાતો કરવી, જેમકે
તમારા સગપણ કયારે થયા ?” ઈત્યાદિ. આનાથી “નિસિટી” તો ભંગ થાય છે. દહેરાસરના આવશ્યક કાર્યમાં વિષયમાં સૂચના આપવી જરૂરી હોય છતાં આપવી નહીં અને દહેરાસરની સફાઈ વગેરે કરવી નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org