________________
એમ વિધિ ોિધિ
દહેરાસરમાં પ્રવેશ વખતની
વિધિ.
પરમાત્માના દર્શન થતા બે હાથ જોડી માથું નમાવી પ્રણામ કરવા તથા “મો જિણાપં” ધીરે
સ્વરમાં બોલવું. - મીનપૂર્વક પ્રવેશ કરવો. તથા
કિંચિત્ ઝુકીને પ્રવેશ કરવો.
NOTE : વિદ્યાર્થીઓએ સ્કુલબેગ, લંચબોકસ વગેરે
બહાર રાખવી તથા અન્ય વ્યક્તિઓએ પણ ખીસ્સામાં રહેલી વ્યસનની ઘરાઓ અથવા
કોઈપણ ખાવા-પીવા વગેરેની પૂજામાટે અનુપયોગી સામગ્રી બહાર રાખવી.
Jain Educa oneina dal
For Private & Personal Use Only
www.jainelibrary.org