Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 449
________________ શ્રી જયાનંદ કેવળી ચરિત્રે આ રીતે શ્રીજયાનંદ રાજાને અપ્સરા જેવી એક હજાર ને આઠ પ્રિયાએ થઈ. ‘ઘણી લતાએ ભેળી થયા છતાં પણ પવ તને તેને કાંઈ ભાર લાગતા નથી. ’ ’ તે કન્યાઓના પિતાએ ખેચરચક્રી વિગેરે માટા મેોટા સર્વ રાજાએ પરિવાર સહિત અત્યંત હર્ષ પામ્યા. અને જ્યેોતિષ શાસ્ત્રના રહસ્યને જાણનાર શ્રેષ્ઠ જ્ઞાની જ્યાતિષીઓને ખેલાવી તેમને વિવાહ કરવાનુ` કા` જણાવી હાથમાં ફળા રાખી મુહૂત પૂછ્યું ત્યારે મોટા આશયવાળા અને પ્રશ્નને અનુસારે વિચાર કરનારા તે જોશીએએ વારંવાર સુંદર મુહૂત્ત સંબંધી વિચાર કર્યાં. તેમાં દ્વેષ રહિત, કન્યા અને વરના ચંદ્ર સૂર્યાદિક બળવડે બલિષ્ઠ, સમગ્ર શુકલપક્ષમાં રહેલા દિવસે જોઈ ડહાપણથી સર્વ ગ્રહેાના બળવાળુ નિર્મળ લગ્ન જોઈ નિષ્કંલક બુદ્ધિવાળા તે વૃદ્ધ જોશીએએ તેમની પ્રીતિને માટે તેમને કહ્યું કે— હે વિદ્યાધર રાજાએ ! તમે ત્વરા કરી, હમણાં જ નજીકમાં રહેલુ આ એકજ મુહૂત્ત સર્વ કલ્યાણને કરનારૂં અને ઉત્કૃષ્ટ છે. તે મુહૂત્તના જ આદર કરી, સ` સામગ્રી તૈયાર ' ' કરો, અને તે લગ્નમાં જ સવ કન્યાઓને વિવાહ કરેા, તેમ કરવાથી તમને સર્વાને ચિરકાળ સુધી સુખ પ્રાપ્ત થશે. ” આ પ્રમાણે વિવાહનું મુહૂત્ત સાભળીને તેને અંગીકાર કરી તે સર્વ રાજાઓએ તે જોશીને વસ્ત્ર, અલંકાર અને પુષ્પાદિકવર્ડ સત્કાર કરી વિદાય કર્યો. ૪૨૪ પછી પોતપાતાના આવાસમાં જઈ વિવાહની સવ સામગ્રી તૈયાર કરી તે પુણ્ય દિવસે તે સ કન્યાના વિવાહમહાત્સવ કર્યો. વિદ્યાધરાના આગ્રહથી તે કુમારરાજ તે કન્યાઓને ખેચરચક્રી વિગેરેએ કરેલા મેાટા ઉત્સવ પૂર્વક પરણ્યા. કરમેાચન વખતે તે સ ખેચરરાજાઓએ તે રાજાને અનેક ઉત્તમ હાથી, અશ્વ, રથ અને સૈનિક વિગેરે અનેક મહાદાન આપ્યાં. પછી ખેચરચક્રી વિગેરેથી સેવાતા તે રાજા મણિમય મહેલામાં અપ્સરાએ જેવી તે પત્નીઓની સાથે ક્રીડા કરવા લાગ્યા. પરદેશમાં પણ એકલા એવા તે રાજા પ્રાયે અન્યના ઉપકાર કરવાથી આવી મેટી સંપત્તિને પામ્યા. માટે હે પડતા ! તે પરોપકારને જ . તમે કરો. આ રીતે મનુષ્યા પૂના સુકૃતના પ્રભાવથી સવ ઠેકાણે સ` શત્રુઓની વિજયલક્ષ્મીવડે વ્યાપ્ત થઈ પોતે નિર'તર પ્રાપ્ત થયેલા દેવ સમાન સદ્ભાગના સુખને નિઃશંકપણે ભોગવે છે. ઈતિ શ્રીતપગચ્છ નાયક પૂજ્ય શ્રીદેવસુ ંદરસૂરિ, પૂજ્ય શ્રીજ્ઞાનસાગરસૂરિ, શ્રી– સેામસુ દરસૂરિના શિષ્ય શ્રીમુનિસુંદરસૂરિએ રચેલા જયશ્રીના ચિન્હવાળા શ્રીજયાનંદ રાજિષ કેવળીના ચિરત્રને વિષે ચકાયુધ વિદ્યાધરચીના વિજય, ચક્રસુંદરી વિગેરે એક હજારને આઠ કન્યાના વિવાહ વિગેરે પુણ્ય ફળના પ્રગટ અનુભાવના વધુ નવાળા આ તેરમે। સ સમાપ્ત થયેા. Cosm

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514