Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 495
________________ શ્રી જયાનંદ કેવળી ચરિત્ર આત્માની જેમ પાલન કરતા હતા, સ જનને હિતકારક એવા ઉપાયવડે પ્રજાનુ' પેાતાના પુત્રની જેમ લાલનપાલન કરતા હતા, સ અન્યાયેાને રાગની જેમ અન્યાયના મામાંથી જ નાશ પમાડતા હતા, અને સ` ન્યાયેાને લતાએની જેમ ચારેબાજુથી વૃદ્ધિ પમાડતા હતા. فی રાજર્ષિં કાકાનાં અને પિતાનાં મનેાહર ચરિત્રનું વારવાર સ્મરણ કરી ઉદાર આત્માવાળા તે રાજા પુણ્યકા ના ઉદ્યમવડે અત્યંત શાભતા હતા. પ્રધાન તત્ત્વને ાણનારા તે રાજા ધર્મ, અર્થ અને કામરૂપી ત્રણે વને ચેાગ્ય રીતે સેવતા હતા તથા સત્ત્વગુણુ, રજોગુણ અને તમેગુણને વિષે યથાયેાગ્ય પ્રવૃત્તિ કરતા હતા કહ્યુ` છે કે “જે પુણ્યવંત પ્રાણી ધર્મ અથ અને કામને વિષે પરસ્પર ખાધા ન થાય તેવી રીતે યથાયેાગ્ય પ્રવતા હોય છે તે પ્રાણીના બન્ને ભવ શુભકારક થાય છે.” તે ત્રિવર્ગના યથાચે!ગ્ય સેવનથી તે રાજાને! સાંસારિક સુખરૂપ વૃક્ષ ફળ આપવાની સન્મુખ થયા, તેથી તે પુત્રપૌત્રાદિક સ ંતતિના સમૂહવડે અત્યંત વૃદ્ધિ પામ્યા. તેને લાખ્ખો પુત્રો થયા. તે સર્વે ચતુર. પવિત્ર. નૂતન યુવાવસ્થાવાળા. સત્ય પ્રતિજ્ઞાવાળા, સર્વ શાસ્રો ભણેલા, સકાને જાણનારા, ધીરજનેામાં શ્રેષ્ઠ, ધનુષધારી, બુદ્ધિમાન, મેટા આશયવાળા, સદ્ગુણને ધારણ કરનારા, ઉત્તમ આચારને પાળનારા, દેદીપ્યમાન આકૃતિવાળા, રાગ રહિત, લોકાને પ્રીતિ ઉપજાવનારા, પોતાની સ્ત્રી સાથેજ સુખભોગ ભોગવનારા, પિતાની આજ્ઞાના વશથી તેમને સાંપેલા નગર તથા ગામની ઉપજવડે આજીવિકા કરનારા, રાજકુળમાં ઉત્પન્ન થયેલી કન્યાઓનુ` પાણિગ્રહણ કરનારા, શ્રી જૈનધર્માંની ક્રિયામાં અત્યંત ઉદ્યમી, તેજસ્વીને પૂજવા લાયક, અન્યાયવાળી ક્રિયાને નિંદનારા, વિનયવર્ઝ શરીરને નમ્ર રાખનારા, મેાટા ઉત્સાહને ધારણ કરનારા, મેટા તેજવાળા, માતાપિતાની ભક્તિ કરનારા, શુભ કાર્ય માં આસક્ત, સદાચાર ઉપર પ્રીતિવાળા, દેવ ગુરૂ અને સાકિની પૂજામાં નિર’તર તત્પર, હસ્તી અબ્ધ વિગેરેના સૈન્યવડે યુક્ત, ભુજાબળને ધારણ કરનારા, કેશ વિગેરેની અક્ષય સ`પત્તિવડે અત્ય'ત સૌભાગ્યવાળા, ઉદારતાવડે પૃથ્વીને ઋણ રહિત કરનારા, ઐય વડે પવ તના પણ તિરસ્કાર કરનારા, ગંભીરતાવડે સમુદ્રને જીતનારા, સૌંદર્ય વડે કામદેવને પરાજય કરનારા, ચંદ્રની કાંતિને ઉચ્છેઢ કરનારી કીર્તિવર્ડ પૃથ્વીને ઉજ્વળ કરનારા, પોતાના પિતાની ભક્તિ કરવામાં તત્પર, સં સેવકોને વિષે વાત્સલ્ય ભાવવાળા, કરેલા કામની કદર કરનારા, સ્વાભાવિક બુદ્ધિવડે જ બ્રહ્માના પુત્ર અને ઈન્દ્રના પુરાહિત જે અંગિરા તેની બુદ્ધિની અવજ્ઞા કરનારા, પ્રભાવાળા, શૂરવીર, યુદ્ધમાં શત્રુપર ક્રર સ્વભાવવાળા, આજ્ઞાને સફળ કરનારા, પ્રતાપવડે યુક્ત, પરિપ-ડરેલી બુદ્ધિવાળા, વીરમાં ITTE

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514