Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 513
________________ * ૮૦ શ્રી જ્યાનંદ કેવળી ચરિત્ર અથ પ્રશસ્તિ ક ચાંદ્રકુળમાં તપગચ્છને વિષે શ્રી સમસુંદરસૂરીશ્વરજીની પાટે પ્રતિષ્ઠિત થયેલા શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી સુપ્રસિદ્ધ છે. તેઓ મરકી, ઈતિના ભય અને દુષ્કાળ વિગેરેનું નિવારણ કરનાર સંતિકરસ્તવવડે શ્રી સંઘનું રક્ષણ કરી પિતાના ઉત્કૃષ્ટ ગુણવડે શ્રી ભદ્રબાહ સ્વામી જેવા થયા છે. તથા તેઓશ્રીએ પિતાની શક્તિથી મારવાડ આદિક દેશમાં અમારી પડતની ઉદ્ઘેષણ વડે પ્રસિદ્ધ થઈ કલિકાલ સર્વજ્ઞ ભગવંત શ્રી હેમચંદ્રાચાર્યનું સ્મરણ કરાવે છે, તે શ્રી ગુરૂવર્યના મેટા શિષ્ય શ્રી ચંદ્રરત્ન ગણિ નામના પંડિતે ગુરૂભક્તિને લીધે ચરિત્ર શોધી શોધીને શુદ્ધ કર્યું છે, તે ચરિત્ર જ્યાં સુધી ગંગા નદીના તરંગો વિદ્યમાન હોય અને જ્યાં સુધી સુર્ય, ચંદ્ર ઉદય પામે ત્યાં સુધી અનેક પંડિત પુરૂષ વડે વંચાતું રહે...!! ઇતિ શ્રી જયાનંદ કેવળી ચરિત્રની પ્રશસ્તિ. o,૦૦૦e ) ,૦e Eી ( - ena weeee દરહead open (છીથ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Des......હ, ૨૨૦૦૦ નાકર s 2 ( obsensons શ્રીજયાનંદ કેવળી ચરિત્ર - સ મા ' ----- - - CCSE ) teasero see aeno geeeeeeeee) TGSS + sea ro -

Loading...

Page Navigation
1 ... 511 512 513 514