Book Title: Jayanand Kevali Charitra
Author(s): Bhuvanvijay
Publisher: Jain Dharmopkaran Samstha

View full book text
Previous | Next

Page 503
________________ શ્રી જયાન’દ કેવળી ચરિત્ર ઉપસર્ગાદિકવડે ક્ષેાભ નહિ પામનારા, પૃથ્વીને વિષે કાઈ ના પણ ભય નહિ રાખનારા, કષાય રહિત, તપ અને સંયમની ભાવના ભાવનારા અને પેાતાના આત્માનું હિત કરકરવામાં ઉદ્યમવંત એવા તે બન્ને મહર્ષિ આએ ચિરકાળ સુધી પૃથ્વીપર વિહાર કર્યાં. અને એ રીતે પેાતાનું આયુષ્ય પૂર્ણ કરી છેવટ અનશનાદિકવડે ચિત્તની સમાધિપૂર્વક કાળધમ પામી તે બન્ને રાજર્ષિએ સનત્યુમાર અને માહેન્દ્ર નામના દેવલેાકમાં મર્ષિક દેવા થયા છે. ف ત્યાં ઇંદ્રના સામાનિક દેવાવડે પણ પૂજવા લાયક, મેટી ઋદ્ધિવાળા અને મહા કાંતિવાળા તે બન્ને દિવ્યભાગ ભાગવતા સુખને અનુભવ કરે છે. અનુક્રમે સાત સાગરોપમનુ' અને તેથી કંઈક અધિક પ્રમાણવાળું પાતપાતાનુ આયુષ્ય પૂર્ણ કરી, ત્યાંથી ચ્યવીને તેઓ મહાવિદેહ ક્ષેત્રમાં જૂદા જૂદા દેશમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ, પ્રેાઢતાને પામી, તે બન્ને રાજા થઈને શ્રેષ્ઠ રાજ્યનુ' પાલન કરશે ત્યાં શ્રી તીર્થંકરના હસ્તવડે દીક્ષા અ'ગીકાર કરી, લાંબાકાળ સુધી ચારિત્રનુ નિરતિચારપણે પાલન કરી સર્વાં કર્માંના ક્ષય કરી મેાક્ષને પ્રાપ્ત કરશે. ” આ પ્રમાણે શ્રીચક્રાયુધ સૂરીશ્વર મહારાજના મુખથી પેાતાના પિતા તથા કાકાનું` સ ચરિત્ર સાંભળી શ્રીજયાનંદ રાજા પોતાના હૃદયમાં અત્યંત હર્ષિત થયા. પછી ફરીથી ગુરૂને નમસ્કાર કરીને તેમણે પૂછ્યું' કે—“ હે પ્રભુ ! હવે અમારૂં સનું અને સિંહસારનુ ભાવી ચરિત્ર કૃપા કરીને કહેા, કે જેથી અમારા મનમાં થાય. હું ભવ્ય છું? કે અભય છું? ભવ્ય હાઉં" તે! આ ભવમાં મારા મેાક્ષ થશે કે બીજા કાઈ ભવમાં મેાક્ષ થશે ? એ સવ મારા હર્ષોંને માટે કહેા. તથા મારી પત્નીએ વિગેરે ખીજા પણ કારે મેક્ષ પામશે ? એ સવ કહેા. તેમજ સિંહસારનુ‘શું થાય છે? અને હવે પછી તેનુ‘ શુ થશે ? એ વૃત્તાંત તથા તમારી પોતાની મેક્ષપ્રાપ્તિ કયારે થશે ? તે સવ’કૃપા કરીને કહેા. ” આ પ્રમાણેના તે રાજાએ પુછેલા પ્રશ્નને જ્ઞાનદ્રષ્ટિએ વિચારીને મુનીશ્વર શ્રીચકાયુધ રાજર્ષિ આ પ્રમાણે એલ્યા— ܕܕ “ હે રાજા ! સાંભળેા તમે અને તમારી સ્ત્રીઓ વિગેરે અહી કલ્યાણના અથી છે, તે સર્વે પ્રાયે આસન્નસિદ્ધિવાળા છે અને અવશ્ય ભવ્ય છે. તેમાં પણ તમે, તમારી પૂર્વ ભવની બે પત્ની અને હું ચારિત્રનું આરાધન કરી આ ભવમાંજ મેક્ષ પામશુ. તેમાં પણ ભવના અંત કરનાર એવા તમે કેવળજ્ઞાનના ઉદ્યોતથી જગતને ઉદ્યોત કરી, સત્યમાર્ગોના નાશ કરનારા અજ્ઞાનરૂપ અંધકારના સ'હાર

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514