Book Title: Jain Tattva Vichar
Author(s): Punyavijay, Vajrasenvijay
Publisher: Sha Premji Korshi Mumbai

View full book text
Previous | Next

Page 4
________________ • પ્રકાશકનુ નિવેદન : પરમ ઉપકારીશ્રી તીર્થંકર પરમાત્માનું ભવાધિતારક શાસન પ્રાપ્ત થયું. વળી કાઈ પૂર્વના પ્રખલ પુણ્યાએ પરમેાપકારી નમસ્કાર મહામત્રતા અજોડ આરાધક અજાતશત્રુ અણુગાર ગુરૂદેવ પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી મહારાજાના પરમ પાવન ન થયાં અને એ પૂજય મહાત્માની દ્રષ્ટિ મારા જેવા પામર ઉપર પડી. ધીરે ધીરે પરિચયમાં આવતાં પૂજયશ્રી પાસેથી જીવમત્રી, પ્રભુભક્તિ, નવકાર મહામ ંત્ર વગેરે વિષયેા ઉપર સચાઇ અને સાત્ત્વિક ચિં'તન જાણવાનું મળતું ગયું. પછી તેા એ પૂજ્યેાનાં ચિંતનાથી ભરપૂર પુસ્તકો, કરૂણા મૈત્રીભાવેાથી ભરપૂર વ્યાખ્યાનાનુ અમીપાન કરવા મળ્યું. રૂચિ વધુ થતી ગઇ તેમ તેમ અન્ય સાહિત્ય પણ વાંચવાનુ' સભાગ્ય પ્રાપ્ત થયું. તેમાં આ તાત્ત્વિક લખાણેાથી ભરપૂર પારમાર્થિક લેખસંગ્રહ' લેખક-સંગ્રાહક મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મ. નું પુસ્તક હાથમાં આવ્યુ'. વાર'વાર વાંચ્યું તેના ઉપર અનુપ્રેક્ષા કરતાં જુદા જુદા લેખા આગમશાસ્ત્રનાં ક્રીમ જેવા લાગ્યા. સરળ ભાષામાં રાચક શૈલીમાં લેખક પૂજ્યશ્રીએ તત્વના સાર પુસ્તકમાં વહેતા મૂકયા છે. તત્ત્વના ખજાના સ્વરૂપ આ પુસ્તક અપ્રાપ્ય હતુ તેથી વિચાર આવ્યા કે આાની બીજી આવૃત્તિ છપાવીને તવજીજ્ઞાસુ ચૈાન્ય આત્માઓને આપવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 374