Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 15
________________ પતન, quested to correspond with our said brother Devendra Prasad [Shantikunj-Allhabad) and we hope they will enlist their services to achieve the grand and noble project like the one suggested above of the Sacred Books of the Jains Series or the complete Jaina History and Researches. . It would not be out of place to state what Mr. Ranajitram Vayabhai Mehta B. A. å worthy Secretary of Gujarati Literary Conference writes:– "An announcement in your journal re. the project to publish the Sacred Books of the Jains on the lines of the Sacred Books of the Hindus issued by the Panini Office at Allhabad has given me great satisfaction and delight.” Editor J.S. C. H. પતન. વિમળ હૃદયની આવી આવી છેક મલીનતા, સરળ જીવનની આવી આવી હાય વિમાગતા; પિયુષ જીવનની આવી આવી હાય વિષારિતા, મમ જીવન તણી આવી આવી છેક પ્રણાલિકા. અરરર જળ આ ઢાળ્યું ઢળ્યું જ્ઞાન પ્રદેશમાં, અહહહ વિભુ ! હું નાહ્યા નાહ્યા આ કિમિષમાં; સરર મૃગ ચારો ચારો મોતીને ત્ય , વિયત વિહરનારો તારે ખાડામાં સો. ન ગમી સુરભી આ ફુલ ફલેનીજ દુરાત્મને, કુટિલ હૃદય આ લેટયું લેટયું હા મળસાગર; મધુર સુસ્વરથી ચાહે ચાહે લેક સુભાષીને, અરરર નકી ન જાણે જાણે આ મન દુષ્ટને. પુનિત પરમ કે બધે બધે નો પેલો અરે, અરર ક્યમ ના શીલા શીલા આત્મા આ બને; જગદીશ વિભુ ! વહાલા વહાલા જાણે વાતને, શરીર હૃદય આ સંખ્યા સયા સૈ તું તાતને, –પિયુષ

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60