Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 42
________________ રૉયલ ટોનીક પાઉડર કીમત તેલા એકને રૂ. ૧). (રિટેજ માફ) જંગલી પહાડોની વનસ્પતિમાંથી ખાસ અમારા હાથેજ તૈયાર કરેલી આ દવાથી ધાતુ (વિયે)ને લગતા સર્વ પ્રકારના દરદો નાબુદ થાય છે, અને વિર્યને પુષ્ટ બનાવી શરીરમાં ખરી તાકાદ પેદા કરે છે. આ દવા અમે પોતે જ વેચીએ છીએ, કોઈ પણ દુકાનદાર અથવા ફેરીવાળાને વેચવા માટે આપવામાં આવતી નથી, માટે અમારા સિવાય બીજા કોઈ પાસેથી આ દવા મળી શકશે નહિ. ઈનામ, કમીશન કે પૈસા પાછા આપવાની, કોઈપણ જાતની લાલચ આપવામાં આ વતી નથી. ફક્ત એક વખત વાપરી ખાત્રી કરે. બનાવનારને અને વેચનાર. છે. ત્રણ બંગલા, ઘાટકોપર–મુંબઈ. એમ. પી. વીરપુત્ર, જાહેર ખબર. મેટીકયુલેશનની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થિઓ માટે મહૂમ શેઠ ફકીરચંદ પ્રેમચંદના નામથી સોંપવામાં આવેલા એક ફંડમાંધી કોન્ફરન્સ ઓફીસ તરફથી એક ઑલરશીપ મેટીકયુલેશનની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં સૈથી ઉંચે નંબરે પસાર થનાર, તેમજ એક બીજી સ્કોલરશીપ સુરતના રહેવાસી અને કુલે સૌથી વધુ માકર્સ મેળવનાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિદ્યાર્થિને આપવા માટે નક્કી કરવામાં આવ્યું છે. એ સ્કોલરશીપનો લાભ લેવા ઈચ્છનાર વિદ્યાર્થિઓએ નીચે સહી કરનારને એ સંબંધમાં તા. ૩૧ મી જાન્યુઆરી ૧૯૧૫ સુધીમાં અરજી કરવી. છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ ' ) (સહી) કલ્યાણચંદ શોભાગચંદ જ ઓફીસ. રેસીડન્ટ જનરલ સેક્રેટરી, પાયધૂની, મુબાઈ નં ૩, J , શ્રી જૈનવેતાંબર કોન્ફરસ. નવા થનાર ગ્રાહકને સૂચના. હમણું ગયેલા પર્યુષણમાં ૨૪૦ પૃષ્ઠને શ્રીમન મહાવીર સચિત્ર અંક આ પત્રને કાઢેલ છે તે મહાવીરના જીવન, એક ગ્રંથ સમાન છે, એટલું જ નહિ પરંતુ તેમાં કાર્ય અને ઉપદેશ સંબંધે આવેલા વિધ વિધ ઉપયોગી વિષયે એટલા બધા વાંચવા વિચારવા યોગ્ય છે કે જેના વિષે અનેક વિદ્વાનોના સુંદર અભિપ્રાયો અત્યારસુધી આવી ગયા છે. આ અંકની કિંમત આઠ આના છે. અને હવે તેની નકલ ઘણી થોડીજ બાકી છે. જેઓ નવા ગ્રાહક થશે તેઓને તે અંકની જુદી કિંમત ન લેતાં તે લાભ આપવામાં આવશે, માટે આ પત્રને ઉત્તેજન અર્થે, આ પત્રના આધાર શ્રી કોન્ફરન્સ દેવીને સહાય આપવા અને આત્માને લાભ આપવા અર્થે દરેક સુજ્ઞ જૈન ગ્રાહક તરીકે નામ મોકલવા અને બીજાને ગ્રાહક બનાવવા તત્પર થશે, એવી અમે ખાત્રી રાખીએ છીએ. c/o “ જૈન કોન્ફરન્સ ઑફિસ- પાયધુની. “કેન્ફરન્સ હેરલ્ડ,”

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60