________________ લોહી સુધારવા માટે સૌથી સરસ ડૉ. વામનગોપાલનું જગપ્રસિદ્ધ અને લોકપ્રીય, આયોડાઇઝડ * , : .. સાસપરિલા જેને હજારે દરદીઓએ ઉપયોગ કરી પિતાની નિરાશા દુર કીધી છે. - આ સારસાપરિલા બગડેલા લોહીથી થતા દરદ માટે એક ? ફતેહમંદ અકસીર ઇલાજ છે. અને આજ 50 વરસથી એક સરખી રીતે માન પામેલું છે અને જુદા જુદા પ્રદર્શનમાં સેનાના અને રૂપાના ચાંદે મેળવવા આ એક જ સાપરિલા ભાગ્યશાળી નીવડયું છે. લેહી એ મનુષ્યનું જીવન છે તે બગડયું હોય તે અનેક રોગ ઉત્પન્ન થાય છે. માટે તે સુધારવા દરેક માણસે કાળજી લેવી જોઈએ. તેને માટે આ સાર્સ પરિલા' વિના બીજી એક પણ દવા લેવાની જરૂર નથી. વળી આ દવા પીવાથી ઉપદેશ એટલે ગરમી અને તેનાવડે થતા રેશે–તેમજ લકવા, સંધીવા, ચામપરના કાળા ડાઘ, અંગનું સુજી આવવું, શરીરમાં બળતરા થવી, શરીર ઉપર દેવી સરખા છેલ્લા થઈ આવવા વિગેરે વિકારે ઉપર આ દવા અકસીર થઈ ચુકી છે. શીશીલ રૂ. 1, ચાર શીશી પાવાથી સારો ગુણ આવે છે. પણ ખર્ચ જુદું. ચાર એકદમ મંગાવનારને રૂ. ૪તા, . ગઉતમરામ કેશવ, ઠાકુરદવાર--મુંબઈ.