Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 40
________________ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન એ, અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક હરીફાઇની પરીક્ષા. 8 ખાઇ રતન (શા. ઉતમચ’ઇ કેશરીચંદના પત્ની) શ્રી જૈન ધાર્મિક હરીફાઈની પરીક્ષા, ઉપરાંત બન્ને પરીક્ષા તા. ૨૭-૧૨-૧૪ રવિવારે અપેારના ૧-૬ (સ્ટા. ટા.)વાગતાં સુધી મુકરર કરેલા સ્થળેાએ મુકરર કરેલા એજન્ટોની દેખરેખ નીચે લેવામાં આવેલ છે. સવાલા આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. પરીણામ ટાઇમસર બહાર પાડવામાં આવશે. અને ઇનામેા પશુ વખતસર વહેં'ચી આપવામાં આવશે. ઠે. શ્રી જૈત શ્વેતાંબર કાર્ન્સ એડ્ડીસ. પાયની–મુ ંબાઇ ન, ૩ માતીચંદ્ર ગિરધરલાલ કાપડી માહનલાલ દલીચ દેશાઈ, ઓનરરી સેક્રેટરીએ. શ્રી જૈન શ્વે. એજ્યુકેશન એ. જીણુ પુસ્તકાદ્ધાર ખાતું. હસ્તલિખિત પુસ્તકા ધરાવનારાઓને ઉત્તમ તક. આ ખાતા તરફથી સર્વને જાહેરખબર આપવાની કે જે જે ગૃહસ્થ, શ્રાવક કે શ્રાવિકા, ગારજી, યતિ આઢિ મહાશયને જૈન હસ્તલિખિત પુસ્તક ગુજરાતી, પ્રાકૃત, સસ્કૃત કે કાઇ પણ ભાષાના ક'મત લઈ આપવાના હશે તે પુસ્તકનાં નામ તથા પુસ્તકની કિંમત લખી માકલાવશે તે તે ચાગ્ય લાગ્યે ખરીદ કરવામાં આવશે. તેમજ જે મહાશય જાતે અગર પેાતાના માગુસદ્દારા પુસ્તક લઇ ખતાવવા આવશે તેની પાસેથી તુરતજ કીંમત નક્કી કરી ચેાગ્ય પુસ્તકો રોકડે લેવામાં આવશે. આ માટે પત્રવ્યવહાર તથા આ સમધી બધી વાતચીત તદ્દન ખાનગી રાખવામાં આવશે. પત્રવ્યવહાર કરવા ઈચ્છતા સજ્જનાએ જૈન કાન્ફરસ હેરલ્ડમા તંત્રી રા. માહનલાલ દલીચંદ દેશાઇ બી. એ. એલ એલ. બી. વકીલ હાઇકોટ ને તેના ઘેર લાહારચાલ લાલજી માનસિંગની બિલ્ડિંગ મુંબઇ સાથે કરવા અને વાતચીત માટે મળવું હોય તે ત્યાં તેમને મળવું. તા. ક. આ હસ્તલિખિત પ્રતાના ઉપયેગ સુયેાગ્ય રીતેજ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60