Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 38
________________ શ્રી જેન વે કો, હેડ - - - આમાં હિસાબ, સરવૈયું, ગામવાર વિદ્યાર્થીની તપસીલ, મદદ વગેરે આપેલ છે પણ વિદ્યાર્થીના નામ અને ધાર્મિક અભ્યાસક્રમ, બેડિંગના ધારા, વિઝિટરોના અભિપ્રાય આ પ્યા હતા તે સંસ્થાની ખરી કિંમત અંકાત. આ માટે તેમજ અન્ય વિગત માટે રાજકેટની દશાશ્રીમાળી અને જન બોર્ડિંગનું અનુકરણ કરવાની ભલામણ કરી આ સંસ્થાનું દીર્ઘાયુષ્ય, અને ઉન્નતિ ઈચ્છીએ છીએ અને આશા છે કે સર્વ સજજને આ ઉપયોગી સંસ્થાને યથાશક્તિ મદદ આપી સ્વકલ્યાણ સાધશે. જૈન ઐતિહાસિક રાસમાળા ભા. ૧ (કત્તાં મેહનલાલ દલીચંદ દેશાઈ બી. એ. એલ. એલ. બી. પ્ર. અખાત્મજ્ઞાન પ્રસારક મંડળ, ચંપાગલી-મુંબાઈ). માંડવગઢને મંત્રી પેથડકુમાર. કર્તવ્ય કૌમુદી (મૂલ-મુનિ શ્રી રત્નચંદ્રજી. વિવેચનકાર રા. ચુનિલાલ વર્ધમાન શાહ). સૂ નાવી (જૈન આત્માનંદ સભા.-ભાવનગર) સમક્તિ મૈસુદી રાસ (આઠ કેરી સંપ્રદાય મુનિ સૂર્યમલ કૃત. પ્ર. મેઘજી હીરજી). मासिक मनोरंजन ( मराठी अग्रण्य मासिक. तंत्री काशीनाथ रघुनाथ मित्र. -કુંવ). દિગંબર જૈન (દિવાળી ખાસ સચિત્ર અંક), પટેલ બંધુ ( દિવાળી ખાસ અંક), ભાર્ગવ (દિવાળી ખાસ અંક ), ભાઈબંધ નવરંગ (ખાસ અંક) વગેરે વગેરે. નીચેનાની પહોંચ ઉપકાર સહિત સ્વીકારીએ છીએ, A peep behind the veil of Karma by Mr. C. R. Jain Bar-at Law Yoga Philosophy and Karma Philosophy (by the late Virchand Gandhi). પંર પ્રતિમા સૂત્રાળ (દેવચંદ લાલભાઈ પુસ્તકોહાર ફંડ-મુંબાઈ). जैन सिद्धान्त भास्कर किरण १-२-३. Rules and Regulations of the Shri Jaina Siddhanth Bhavan.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60