________________
ann
શ્રી જેમ છે. જે હરે શ્રી કન્ફરન્સ હેરલ્ડ માસિક ખાતું, સં. ૧૯૭૦
emann
૧૯૫-૧૧-૩ શ્રી કૅન્ફરન્સ ઓફીસના દેવા. ૧૧૨૪-૧૫-૦ ચાલુ સાલમાં લવાજમના. ૧૨૬–૧૫–૯ ચાલુ સાલમાં જાહેર ખબરના. ૫૫–૨–૦ શ્રી સત્યપ્રકાશ પ્રેસના દેવા.
૧૫૦૭-૧૨-૦
ચાલુ માસમાં હેરલ્ડ માસિકને ખર્ચ. ૧૮૧–-ક-૬ પિષ્ટ ખર્ચ. ૧૬-૪-૦ વી. પી. ખર્ચ. ૪૪––૨– પારસલ ખર્ચ. ૧૮-૫-૬ પરચુરણ ખર્ચ. ૨૩૫-૭-૬ પેપર ખર્ચ.
૧-૧૦-૦ તાર ખર્ચ. ૩-૮-૬ ગાડીભાડા ખર્ચ. ૧૭–૮–૦ સ્ટેશનરી ખર્ચ. ૪૮૬–૧–૦ છપામણું ખર્ચ. ૧૭-૦-૦ બ્લેક ખર્ચ.
૧૦૨૧-૧૦-૦ ૪૬૮-૧૦-૦ હેડ માસિક ખાતે બાકા
હતા તે. - ૧૭–૮–૦ બાકી શીલીક,
-
-
૧૫૦–૧૨૦.
- તારીજ.
૧૯૫–૧૧–૩ કૅન્ફરન્સના દેવા. - ૫૫-૨૦ શ્રી સત્યપ્રકાશ પ્રેસના.
૨૪૩––૩ હેરલ્ડ માસિક ખાતે બાકી. ૧૭–૮–૦ શ્રી પરાંતે રોકડા.
૨૫૦-૧૩૩
૧૫૦૭-૧૨-૦
૨. સ્વ. શ્રી ભગુભાઈ ફ૦ કારભારી, ૪૩ વર્ષની ઉમરે “જૈન” પત્ર દ્વારા જૈનસમાજની અખંડ સેવા બજાવનાર, તેને માટે અનેક દુઃખ વેઠનાર, કષ્ટો સહન કરનાર તપસ્વી ભગુભાઈ આ જગતમાંથી આ વર્ષમાં વિદેહ થયા છે. આથી એક જૈનપત્રકારની ઉપરાંત સમાજ સુધારકની ખોટ પડી છે.
ભાઈ ભગુભાઈને જીવન ઈતિહાસ તપાસતાં જીવદયા પ્રતિપાળ ગણાતી આવતી જનસમાજ “નમેરી” “નગુણી” અને “બેકદર” ના નામને પ્રાપ્ત થાય છે. ભગુભાઈ સાહસિક અને યોજનાની ઉત્પાદક શક્તિ વાળા હતા, પરંતુ સુવ્યવસ્થા અને સૂક્ષ્મ કાર્યવાહકતા કે