Book Title: Jain Shwetambar Conference Herald 1915 01
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 22
________________ ૧૬ શ્રી જૈન વે. કા. હેરલ્ડ, સામેના વિરાધી તત્ત્વાના દ્વાર, અને તેમની ધર્મવિમુખતાપર માટે ભાગે અંકુશ પડે. શ્રીયુત ઝવેરી માહનલાલ મગનભાઇએ માંડવગઢના મંત્રી પેથડ કુમાર ' એ નામના પુસ્તકમાં મુનિ મહારાજાઓને વિનતિ' એ મથાળાનીચે જણાવ્યું છે કેઃ k હાલના સમયમાં કેટલાક સાધુ તથા સાધ્વીઓને, પાલીતાણા તે પીએર, તે પાટણ રાધનપુર સાસરૂં; અમદાવાદ મેાસાળ, ને સુરત ખંભાત માનું મેાસાળ. એ રીતે જેમ એને ચાર સગાઇ હાય અને તેજ જગ્યાએ રહે, તેમ તે ચાર અને થાડા ખીજા' ગામેામાં ચેામાસાં ઉપર ચેામાસાં કરવા માંડયાં છે, અથવા ઘણા વખત રહેવા માંડી ગુજરાતવાળા સાધુઓને શિથિલ કરે છે, અને પરિણામે ગુજરાત તેમજ કાઠિયાવાડને દોષ અપાવે છે, તે કલંક ન લાગે તે માટે તેઓએ મારવાડ, મેવાડ, માળવા, કચ્છ, દક્ષિણ અને પૂર્વમાં વિહાર કરી તથા ખીજાં સાધુઓને વિહાર કરાવી જૈન શાસનની શાભા વધારવા વિનંતિ છે અને જેમ મુનિ મહારાજ શ્રી શ્રી ૧૦૦૮ આત્મારામજીના સંધાડાના સાધુઓએ દેશદેશ વિચરી પંજાબ વગેરેમાં જેમ જય પતાકા વર્તાવી તેમ વર્તાવશે એવી આશા છે. આ કથનમાં રહેલ સત્યાસત્યના નિર્ણય અમારા પૂજ્ય મુનિરાજોપર મૂકીએ છીએ. અમારા પરિચય. ૧ સજ્જનાના અભિપ્રાય. Many thanks for the magnificent Mahavir number of the Jain Conference Herald. I read some of itsbontri outions and was much enlightened on Jainism. I have not yet read your articles. As soon as I have read them I shall let you know what I think of them. 28-8-14 Poona, 8 Lodhian Road. —Ranjitram Vavabhai B, A* ખાસ અંક હજી વાંચી શકયા નથી. ઉપર ઉપરથી જોતાં ગુજરાતી લેખામાં મનન કરવા જેવા લેખા આપના સિવાય બીજા કાઈ નથી. જે દોષો માટે જૈતાનું ધ્યાન ખેચ્યા વગર ચાલે એવું નથી તે દોષો ‘ નિવેદન ' માં હિંમતથી બતાવવા માટે હું આપને ધન્યવાદ આપું છું. જૈતા જેમનાથી દેરવાય છે તેમના દોષ જૈનામાં ઉતરે છે. આપના લેખા વાંચ્યા પછી અંક સબંધી લખવા જેવું તે લખીશ. સુરત. નાગર ફળિયા. ભા. શુ. ૪. —મણિલાલ મકારભાઈ વ્યાસ, પહેાંચ્યા છે, અને તેથી ઉપકૃત થયા વિષયેામાં સારા લાગ્યા છે, અને મુંબાઇ --તનસુખરામ મ. ત્રિપાઠી, આપે “ મહાવિરસ્વામી ” અંક મેકલ્યા તે છું, આપના વિષય ઉપર ઉપરથી જોતાં સર્વ પાછું ફરવું થયે સમગ્ર વાંચી જવા વિચાર છે. નડીયાંદું- પ—૯—૧૪.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60