________________
૧૮
શ્રી જૈન શ્વે. કા. હેલ્ડ,
વિશેષને વિશેષ પરિચિત થતાં જતાં પણ તેઓએ પેાતાના જૈન ધર્મપર જે પ્રેમસ'કલના સ્થિર રાખી છે તે હર્ષપ્રદ છે. Mahavir's Jainism દર્શાવતાં તેઓએ ઉદાર સુશિ ક્ષત તરૂણની આત્મભાવના દર્શાવી છે. In one word hyhocrisy will not do' એ શબ્દોનેા આત્મા અપૂર્વ છે.
મી. મણિલાલ ઉદાણીએ ‘Lord Mahavir's Ideal of Self-Sacrifice' ને લેખ લખતાં તમેા છુટનેટમાં બતાવે છે તેમ જેસસ ક્રાઇસ્ટના સુંદર ગુણાનું અવ તરણ કર્યું હોય તો તે જો કે અનીચ્છવા યેાગ્ય કેવળ નથી; છતાં એટલું નિઃશ ંક છે કે, મી. મણિલાલ જેવા ઉત્સાહી તરૂણે જાહેર જીવનને પ્રેમ રાખતાં, જે સમાજમાં તે જાહેર જીવન વેદવા ઈચ્છે છે તેના સાહિત્યના ગંભીર અભ્યાસની જરૂરનું મૂલ્ય જોવું જોઇએ.
હું એમ માનું છું અને તે અંતઃકરણથી કે, જેમ જેમ વિશેષ નૂતન તરૂણા જન્મ તાં જશે, તેમ તેમ વાતાવરણુ વિશેષ સ્વચ્છ થતું જશે. આ વાત મને સાથી નાના (Junior) તરૂણાના એ લેખાથી જાય છે. એક, મી. કામદાર, અને ખીજા સુશિક્ષ. હું જાણું છું તે પ્રમાણે આપણા તરૂણામાં એ બન્ને સાથી નાનાં છે. જો મને આ અ કના લેખામાં સાથી સારા લેખા ચીંધવાનું કહેવામાં આવે તે હું આ એ સૈાથી નાના તરૂણાનાજ ચિંધુ –રસાયણુ શાસ્ત્ર (chemistry) માં જેમ Practical chemistry છે, તેમ ધર્મના તુલનાત્મક અભ્યાસ ( comparative study) પછી તેની વ્યવહા ઉપયેાગિતા (Practical utility) શીખવાની જરૂર છે. સુશીલના મને જાતિ પરિચય છે પશુ મી. કામદારને નથી. દૂરથી પણ સહેજ જાણું છું. આ તરૂણને એક નાના ભાઇની બુદ્ધિ ખીલવણીથી જે સુખ થાય તે સુખપૂર્વક હું જોઉં છું.
સુશીલના સંબંધમાં પરસ્પરના કાંઈ ક અંગત સંબંધ વિશેષ કહેતાં શકે છે, છતાં એટલું કહેવું યાગ્ય છે કે, તેમાં જો સવીર્યતા ઉત્પન્ન કરવામાં આવે—અથવા સમાજ તે એને બહાર ખેંચી કાઢે તા તે એક ઉધ્યેાગીપાત્ર થવા યેાગ્ય છે, તેના અભ્યાસ કરતાં તેનું Insight વિશેષ આકર્ષણીય છે.
સી. ટેસીટારીના જૈન પ્રત્યેના અનાદર તેમના ટુંક વયનેામાં જોવામાં આવે છે. apathetic educated youths ને તે Impetus રૂપ થવા ચેાગ્ય છે.
Ĉ
મી॰ મેાતીચંદ કાપડીઆ મારા એક differentiating personal friend છે. મી મેાતીભાઇએ વીરપ્રભુની સમાલેચના કરતાં Evolution અને Involution ના સિદ્ધાંતા બતાવવા જે પ્રયત્નો કર્યા છે તે પ્રયત્ને ઉપદેશ લેવાને યેાગ્ય વગતે ઘણું શીખવનારા થઈ પડશે. સિદ્ધાંત એધને યોગ્ય વર્ગ Evolution અને Involution ની Theory સવાશે સ્વીકારી લે તેમ નથી. Involution વાદની ચર્ચામાં ધણું ભિન્નત્વ આવવા સંભવ છે. કથાનુયેાગના વિષયને critical Eye થી મેાતીભાઈએ સારી પેઠે ચચ્ચેĆ છે. પ્રભુનુ વીતરાગટ્વ શીખવાની પ્રથમ ભૂમિકા છે કે પ્રભુને વાત્સલ્યભાવ શીખવાની પહેલી ભૂમિકા આપણી છે તે વાત વિચારવા યાગ્ય છે. વીતરાગત્વ એ Idealisation છે અને વાત્સલ્યભાવ એ practical utilitarian view છે.-practical utility છે,