Book Title: Jain_Satyaprakash 1942 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨]. કેટલાંક એતિહાસિક પદ્ય તસુ પુત્ર સપુત્ર ઘરે માલે, દુસમણા હિયડામાંહિ સાલે; અસ્થિણના મદ તતખણ ગાલે, ગુરૂસુ ન જરિ જો સામૌ ભાલ'. ઘરિ ગાઈ ભેંસ ઝઝ ધીણો, પર ઘર કઈ ભાષૌ રિણી; ગુરૂ ચરણ કમલમૈ મન લીણ, તે વદન કમલ કાંઈ હુઈ દીણી. ગુરૂ નામે નવગ્રહ ફલ રૂડા, પરપક્ષી વાદ પર્ડ કૂડા; ન છલે રાષ વિતર ભંડા, બીહૌ કોઈ તિરતા જલે ઊંડા. ભવિયણ ઊભા ભાવણ ભાવૈ, ગુણ કવિયણ તો આગે ગા; મન વંછિત તે તિણ દિન પાવૈ જૈ એક મનાસહ ગુરૂ ધ્યાવે. જસપૂજા દેખી જેઘાણ, નાગોર નગીને સહુ જાણે; મેડતિ નગરિ મહિમા મા, બુધનાવર નૈ વલિ વીકાણે. ખંભાઇત નૈ વિરમગામ, વલિ રાજનગર સભા પામે; આગરઈ નગરિ સુકૃત વામજી, શ્રી પાસચંદસૂરિ ગુરૂ નામઈ અસુભ દસા મુઝ દુરિ ગઈ હિવ સુભ દિન આવ્યઉ આજ સહી; મુનિ શ્રી મનજી સુપસાવ લહી, મુનિ પભણે મનમૈ તુમહી. (૩) શ્રી પાર્શ્વચંદ્રસૂરિની સજઝાય (દાન સુપાત્રે હો દીજીયે–એ દેશી.) શ્રી સૂરીસર સુરતરૂ, શ્રી પાસચંદ સુરિરાજે રે; સદ્દગુરૂના ગુણ ગાઈ, જિમ સંકટ સહિત ભાજે રે. વેલવંશઈ દીપતા, વિમલાદે જસુ માતા રે; વિમલા કીરતી વિસ્તરી, ત્રિભુવન માંહિ વિખ્યાતા રે. સાચઉ ધર્મ હૃદય ધરી, સાધુરતન ગુરુ પાસે રે; સંયમ સમતા મન ધરી, વિદ્યા સકલ અભ્યાર્સ રે. ધન જિનસાસન સાય, અભિનવ પ્રગટયો ચંદો રે; નામ જપતિ જીભડી, પામૈ અધિક આણે રે. જ્ઞાન ક્રિયાયે ભતા, ભવિયણ ચિત્ત વિકાસઈ રે; જેહવા જિનવર વાંગર્યા, તેહવા વચન પ્રકાસૈ રે. શ્રી ભરૂધર ગુર માલ, જિણ દિસ પૂજ્ય સિધાવૈ રે; તિણ દિસ ભવિયણ ખૂઝવી, શ્રી જિન | મન રે. પૂરવ પુર્વે ગુરૂ મિલ્યા, મુનિવર માંહિ મહેતિ રે; પંચમ કાર્લ પામીયા, તે સેવક પુણવંતો રે. શ્રી ગુરૂના ગુણ ઊજલા, જે જન કૐ ગાવે રે તે નરની ચઢતી કલા, દિન દિન દૌલત પર્વ . સતસઈપનોતરે (૧૭૧૫), માંડલ ગાંમ ચઉ માસ રે; શ્રી જયચંદ્રસૂરીન્દ્રના, શ્રીપર્મચંદ્રસૂરિ ભાસે રે. શ્રી. ૪ શ્રી. ૫ શ્રી. ૮ શ્રી. ૯ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44