Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧૨]
પ્રવચન – પ્રશ્નમાલા
[૫૯૭
ન
ઉત્તર–રાં પૂર્ણ દશપૂર્વધર વગેરે મહાપુરુષો અમોધ વચની હોય છે. એટલે તેઓ દેશના દઈને ઘણુ જીવોની ઉપર અપૂર્વ ઉપકાર કરી શકે છે. તેમ જ બીજી અનેક પ્રકારે શ્રી જૈનેન્દ્રશાસનની અપૂર્વ પ્રભાવના કરવા સમર્થ હોય છે. આ રીતે તે મહર્ષિ ભગવંતો ઘણાં કર્મોની નિર્જરા વગેરે સાધને દ્વારા પરમ આત્મહિત સાધે છે. આ કારણથી સંપૂર્ણ દશપૂર્વધર વગેરે મહાપુરુષે જિનકલ્પનો સ્વીકાર કરતા નથી. ૮૨
૮૩ પ્ર”ન–સ્ત્રીઓ પ્રતિક્રમણનાં સુત્રોમાંનાં કયાં કયાં સૂત્રો કયા કારણથી ન એલી શકે ?
ઉત્તર–સ્ત્રીઓને દષ્ટિવાદ ભણવાનો નિષેધ છે, કારણ કે તેમાં વિદ્યામંત્રાદિ વિશિષ્ટ પદાર્થોની બિના જણાવી છે. દષ્ટિવાદમાં ચૌદ પૂર્વોનો સમાવેશ કર્યો છે. ચાર સૂત્રો પૂર્વની અંદરનાં ગણાય છે તે આ પ્રમાણે-1 નમાáરિણaratiણાયરસાધુw:, ૨ મોડતુ વર્ધમાનાથ દઇત્યાદિ સૂત્ર, ૩ વિરાટોવનદર્ટ ઈત્યાદિ સુત્ર, ૪ વાયનાંgrazમ ઈત્યાદિ થાય-આ સૂત્રો સ્ત્રીઓ ન ભણી શકે. કારણ કે તે પૂર્વોની અંદરનાં છે, એમ શ્રી પ્રતિક્રમણગર્ભ હેતુ વગેરેમાં જણાવ્યું છે. આ પ્રસંગે એ પણ બિના નણવા જેવી છે કે સાધ્વીઓ મહાપ્રભાવશાલિ અરૂણપપાત વગેરે અધ્યયન, શ્રી નિશીથ સૂત્ર વગેરે પણ ન ભણી શકે, એમ શ્રી બ્રહ૯૫ભાષ્યની ટીકા વગેરેમાં જણાવ્યું છે. ૮૩
૮૪. પ્રશ્ન–દેવવંદન કરતાં સ્ત્રીઓ થાય વગેરે બોલે તે પુરુષોને કપે કે નહિ ?
ઉત્તર–દેવવંદન, પ્રતિક્રમણદિ કરતાં સ્ત્રીઓ જે થાય વગેરે બેલે, તે સાધ્વીઓને તથા શ્રાવિકાઓને કહ્યું, બીજાને નહિ. પુરુષ એટલે સાધુ અથવા બાવક જે ય વગેરે બેલે, તે સાધુ-સાધ્વી શ્રાવક શ્રાવિકાઓ સર્વને ખપે, કારણ કે પુરુષ પ્રધાન ધર્મ છે. એટલે ધર્મમાં પુરુષની મુખ્યતા જણાવી છે, એમ બી ત્યવંદનભાષ્ય વૃત્તિ (શ્રી સંઘાચાર ભાષ્યવૃત્તિ) વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. ૮૪
૮૫ પ્રશ્ન—દષ્ટિવાદના 1 પરિકમ, ૨ સૂત્ર, ૩ પૂર્વગત, ૪ અનુગ, ૫ ચૂલિકા -આ પાંચ ભેદોમાંના ત્રીજા ભેદ તરીકે ગણાતા ‘પૂર્વગત’ નામના ભેદમાં ગણાતા શ્રીઉત્પાદાદિ ચૌદ વિભાગો પૂર્વ એવા નામથી ઓળખાય છે, તેનું શું કારણ?
ઉત્તર–પરમતારક પૂજ્ય તીર્થંકર દેવ તીર્થની સ્થાપના કરતાં શ્રીગણધર દેવની આગળ શરૂઆતમાં પૂર્વગત સૂત્રનો અર્થને જણાવે છે, કારણ કે, તે સર્વ સૂત્રોના આધારભૂત છે. આથી શ્રી ઉત્પાદાદિ વિભાગો ‘પૂર્વ ' એવા નામથી ઓળખાય છે. તે પછી પૂજ્ય ગણધર શ્રી આચારાંગાદિના ક્રમે અંગ સુત્રની રચના તથા સ્થાપના કરે છે. આ બાબતોમાં બીજા આચાર્ય ભગવંતો પિતાનો વિચાર જણાવે છે કે દેવાધિદેવ શ્રીતીર્થકર દેવો શરૂઆતમાં પૂર્વગત સૂત્રનો અર્થ કહે છે, ને તે રીતે શ્રીગણધર મહારાજાઓ પણું શરૂઆતમાં પૂર્વગત સૂત્રોની જ રચના કરે છે. તે પછી શ્રીઆચારાંગાદિની રચના કરે છે. આ પ્રસંગે એક જરૂરી બિના યાદ રાખવા જેવી એ છે ક–શ્રીભદ્રબાહુ સ્વામી મહારાજાએ સૂત્રક્રમની સ્થાપનાની અપેક્ષાએ શ્રીઆચારાંગ સૂત્રની નિયુકિતમાં કહ્યું છે કે“સર્વ સૂત્રોમાં પહેલી શ્રીઆચારાંગ સૂત્રની રચના કરી. ‘પૂવોની રચના પહેલી થઈ'
For Private And Personal Use Only