Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૫૯૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ [ ઉત્તર(૧) જ્યાં અની (ચાલુ અધિકારની) સમાપ્તિ થાય તેટલા ભાગ પદ કહેવાય, એમ શ્રીસમવાયાંગત્ર અને શ્રીનદીસૂત્રની ટીકામાં જણાવ્યું છે. (૨) તેવા પ્રકારના આમ્નાય (સંપ્રદાય)ના અભાવે પદનું પ્રમાણ જાણવામાં નથી, એમ શ્રીકમ ગ્રંથની ટીકામાં દેવેન્દ્રજીએ કહ્યું છે. (૩) વિશિષ્ટ સપ્રદાયથી નવા લાયક પદ છે, એમ સર્વાનુયોગમય પંચમાંગ શ્રીભગવતીસૂત્રની ટીકામાં શ્રીઅભયદેવસૂરિજીમહારાજ જણાવે છે. (૪) એકપદના(માં) ૫૧૮૦૮૪૬૨૧ બ્લોક થાય (આવે) એમ શ્રી રત્નસાર વગેરેમાં કહ્યું છે. પ ૭૬. પ્રશ્ન–નિયુક્તિની રચના કાણુ કરી શકે ! ઉત્તર-ચૌદપૂવાના જ્ઞાનને ધારણ કરનારા મહાપુરુષો પંચાંગીના બીજા ભેદ તરીકે ગણાતિનિયુક્તિની રચના કરે, એમ શ્રીસેનપ્રશ્ન વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. ૬૬ ૯૭. પ્રશ્ન-કાલિક શ્રુતને અર્થો : ઉત્તર જે સુત્રા દિવસના અને રાતના પહેલા અને છેલ્લા બે પહોરમાં જ ભણાવી કે ભણી શકાય, તે કાલિક શ્વેત કહેવાય, એમ શ્રી નંદીસૂત્રની ચૂર્ણિ તથા ટીકામાં જણાવ્યું છે. તથા જે આગાઢ યવિધાનથી આરાધવા લાયક હોય તે કાલિક ધૃત કહેવાય, એમ શ્રી સિદ્ધાંતસ્તવની અવસૂરી વગેરે ગ્રંથોમાં જણાવ્યુ છે. 99 ૭૮ પ્રશ્ન—— લિક શ્રુતમાં કયાં કયાં સૂત્રો ગણી શકાય ? ઉત્તર-શ્રી ઉત્તરાધ્યયન, આચારાંગ, સૂત્રકૃતાંગ વગેરે સુત્ર કાલિક જીત કહેવાય છે, એમ શ્રી સમાચારી, નદીસૂત્ર ટીકાદિમાં જણાવ્યું છે. ૧૮ ૭૯ પ્રશ્ન—ત્કાલિક શ્રુતનો અર્થ શો? ઉત્તર--કાલવેલા સિવાયના ટાઈમે જે ભણી ભણાવી શકાય, તે ત્કાલિક મ્રુત કહેવાય, એમ શ્રી આવશ્યકત્ર નદીત્રાદિની ટીકામાં કહ્યું છે. તથા જે અનાગઢ યોગ વિધાનથી આરાધવા લાયક હોય, તે ઉત્કાલિક શ્વેત કહેવાય, એમ શ્રી સિદ્ધાંત સ્તવની અવચૂરીમાં લખ્યું છે, છટ ૮૦ પ્રન—ઉત્કાલિક શ્રુતમાં કયાં કયાં ત્રા ગણી શકાય ? ઉત્તર-ઉત્કાલિક વ્રતમાં દશવૈકાલિક, આવશ્યક વગેરે સૂત્રો જાણવાં, એમ શ્રી નદાસુત્ર ટીકાદિમાં જણાવ્યું છે. ૮૦ ૮૧ પ્રશ્ન-જે મુનિવરા જિનકલ્પને અંગીકાર કરે છે. તેમને જધન્યથી ને ઉત્કૃષ્ટથી કેટલું શ્રુતજ્ઞાન હોવું જોઈએ ઉત્તર—જે મુનિવરેા જધન્યથી નવમા પ્રતાખ્યાન પ્રવાપૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીના જ્ઞાની ડ્રાય અને ઉત્કૃષ્ટથી ન્યૂન દશપૂના જ્ઞાની હોય તે જ જિનકલ્પને અંગીકાર કરી શકે છે, એમ શ્રો બૃહત્કલ્પસૂત્રની ટીકા વગેરેમાં જણાવ્યું છે. ૮૧ ૮૨ પ્રશ્ન-સંપૂર્ણ દશપૂર્વી થી માંડીને આગળના પૂર્વધરા જિનકલ્પને સ્વીકાર કરે કે નિહ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44