Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૫૯૪ ]
શ્રી જૈન સત્ય પ્રકારા
[ ૧૭
સાધ્વીને રાજા ગભીલના સૌંકટમાંથી બચાવી હતી. (૩) વી. નિ. સ. ૭૨૦ વર્ષે ત્રીજા શ્રી કાલકાચાર્ય મહારાજ થયા. તેમને શકેન્દ્ર વંદના કરવા આવ્યા હતા. (૪) વી. ની. સ. ૯૯૩ વર્ષે ચોથા શ્રી કાલકાચાર્ય મહારાજ થયા. આ યુગપ્રધાન આચાર્ય ભગવંતના આદેશથી ભાદરવા સુદ ચેાથે સંવત્સરી કરવાની શરૂઆત થઈ. એમ શ્રી રત્નસ ંચય ગ્રંથ વગેરેમાં જણાવ્યું છે. આ બાબતમાં જૂદા જૂદા ઐતિહાસિક વિચારે ઘણા જણાય છે. ૬૧
૬૨ પ્રશ્ન—શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી કેટલાં વર્ષે વિક્રમ સંવતની શરૂઆત થઈ ? ઉત્તર-૪૭૦ વર્ષો વીત્યા બાદ વિક્રમ સંવતની શરૂઆત થઈ. વી. નિ. સ. માંથી ૪૭૦ બાદ કરીએ તે વિક્રમ સંવત આવે, તે ક્રિમ સંવતમાં ૪૭૦ ઉમેરીએ તે વો. નિ. સંવત આવે. ૬૨
૬૩ પ્રશ્ન—પ્રભુશ્રી તીર્થંકર દેવના ભવની ગણત્રી કયારથી ગણવી ? ઉત્તર-જૈ ભવમાં સમયકત્વ પામ્યા, તે ભવથી ગણના કરવી. ૬૩
૬૪. પ્રશ્ન—પ્રભુ શ્રી મહાવીરદેવના ૨૭ ભવ હતા, તેમાં પચ્ચીસમા ભવ તેમણે કયારે દીક્ષા લીધી ?
ઉત્તર-~~આ ભરતક્ષેત્રમાં જિતશત્રુ રાજા ભદ્રારાણીના પુત્ર નંદનકુમારે રાઘ્ન ને કેટલાંક વર્ષો સુધી રાજ્ય ભોગવ્યું. નદન રાજાએ પેાતાની જિંદગીનાં ૨૪ લાખ વીત્યા બાદ શ્રીપાટ્ટિલાચાર્ય ભગવંતની પાસે પરમ ઉલ્લાસથી દીક્ષા ગ્રહણ કરી, નિર્મીલ સયમની સાધના કરી. દસમા પ્રાણત દેવલાકમાં ૨૦ સાગરોપમ પ્રમાણ આયુષ્યવાળા મકિ દેવ થયાં. એમ શ્રી આચારપ્રદીપમાં શ્રીરત્નશેખરસૂરિ મહારાજે કહ્યું છે. ૬૪
૬૫. પ્રશ્ન—તે રાજય નંદનમુનિનું આયુષ્ય કેટલું હતું ?
ઉત્તર-પચ્ચીસ લાખ વર્ષોંનુ આયુષ્ય હતું. એમ આચારપ્રદીપ્તમાં કહ્યું છે. ૬૫ ૬૬. પ્રશ્ન—તે નદન રાષિને દીક્ષાપર્યાંય કેટલાં વર્ષ પ્રમાણ હતા ?
ઉત્તર—તે શ્રીનંદન રાજર્ષએ એક લાખ વર્ષો સુધી નિર્મલ સયમની પરમ ઉલ્લાસથી સાધના કરી, એમ શ્રી આચારપ્રદીપ વગેરે ગ્રન્થામાં જણાવ્યુ' છે. ૬૬
૬૭. પ્રશ્ન—શ્રીન’દનરાજ એ એક લાખ વર્ષોંના દીક્ષાપર્યાયમાં કેટલા માસક્ષપણુ ( મહિના મહિનાના ઉપવાસ ) કર્યા ?
તપ કરેલ છે. છ
ઉત્તર---૧૧૮૦૬૪૫ માસક્ષપણ તપ અને ઉપર પાંચ દિવસના ૬૮. પ્રશ્ન-૧૧૮૦૬૪૫ માસક્ષપણુની સંખ્યા કઈ રીતે લાવી શકાય ? ઉત્તર—૧૦૦૦૦૦ લાખ વર્ષને ૩૬૬ સંખ્યાએ ગુણીને એકત્રીસે ભાગવાથ ૧૧૮૦૬૪પ આવે અન શેષ તરીકે પાંચ દિવસે વધે. ૬૮
૬૯. પ્રસવના દિવસે વ્યવહારથી ૩૬૦ કહેવાય છે. તે ૩૬૦ સંખ્યાએ લાખ વર્ષને ન ગુણતાં ૩૬૬ સંખ્યાથી ગુણવાનું શું કારણ ?
ઉત્તર—શ્રીન્ટેનેન્દ્રાગમના વચન પ્રમાણે પાંચ વર્ષનું યુગ થાય. તેના ઋતુમાસ ૬૧ થાય. આ એકસમાં નાખી ત્રીસ દિવસેને પાંચે ભાગતાં છ-છ દિવસ આવે. તે
For Private And Personal Use Only