Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક ૧૨]
નિહનવવાદ
['પદ્મ ]
થાય તે આપ બન્ને પૂજ્યે એકમત થા, તે જૈનશાસનની શાભા ધણી સારી થાય. અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી વીતરાગ શાસનમાં સહજ પણ ફ્લેશ શેત્રે નહિં. આ મત ભેદ દૂર કરવાને આપ જે ઉપાય સૂચવા તેની યેાજના કરવાને અમે સ તૈયાર છીએ.”
46
જુએ આ જુદાપણું કાંઇક્રોધથી કે માનથી નથી થયું. આમાં નવા મત ચલાવવાની અભિલાષા પણ નથી, કે ક્રોધ માન છોડી દેવાથી સમજી જવાય અને વૈમનસ્ય શમી જાય. શાસ્ત્રના અર્થ કરવામાંથી આ પ્રસંગ આવ્યા છે. હવે અમે અન્નેમાંથી કાઇપણ એક પોતાના અતા ત્યાગ ન કરે ત્યાંસુધી આ જુદાઈ ક્રમ મટે ?” આ અશ્રુમિત્રે કહ્યું.
"C
66
આપ ફરમાવો તે પૂ. ગુરુમહાજશ્રીને વિનતિ કરીને અમે અહી બોલાવી લાવીએ. આપ કી અર્થ સમજવા પ્રયત્ન કરશું. આપને ત્યાં પધારવું હોય તે અમે બધા સાથે આવી પૂ. ગુરુમહારાજશ્રીને વિનંતિ કરીએ. આપ આપનું કથન ક્રી ગુરુમહારાજશ્રીને સમજાવો. પણ તેમાં નિકાલ લાવવાની ભાવના પ્રધાન રહેવી જોઈએ” શ્રી સદ્યે કહ્યું. ** આ અર્થની વિચારણા ભણા સમય સુધી ચાલી છે. હવે ફરી ફરી એનું એ ઉથલાવવાથી શું ? પૂ. ગુરુમહારાજશ્રીને કરેલ અ મને નથી બેસતા. મારે અ તેઓશ્રીને મિથ્યા લાગે છે. હવે હું મન વગર તેઓશ્રી જે અકરે છે તેમાં હા એ હા કરું તે। આ સર્વ શમી જાય. પણ વગર મનનું કરેલું ટકે ક્યાં સુધી ? એ તે એક હિ તે ખીજે રૂપે ભભ્રકી નીકળે. માટે હૃદયપલટ થાય ત્યાં સુધી આમને આમ ચાલવા દ્યો. હૃદયપરિવર્તન થતાં આપેાઆપ બધું ઠીક થઇ જશે.” આ મિત્ર સ્પષ્ટ વાત કરી. આપના કહેવાથી એમ જણાય છે * હાલમાં આ સમાધાન શક્ય નથી.” શ્રીસંઘે વસ્તુસ્થિતિ જણાવી,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
કાળ જતાં સર્વે સારું થશે ” આ * સારું સાહેબ! હવે આપ સ્થિરતા
“ અમારે સ્થિરતા કરવા અનુકૂળતા આસ્તી કાલે તા વિહાર જ કરીશું ’
અમિત્રે કહ્યું.
માટે શું વિચાર રાખો છે. '
હોત તો ગઇ કાલે જ જણાવી દેત. માટે
“સારું સાહેબ ! માંગલિક સભળાવી સર્વ મંગલ કરે ! '
આ અમિત્ર માંગલિક સંભળાવે છે, ને પછી સર્વ જાય છે, [+]
આ મહુર્ગારેટ મહારાજના નગરશેઠ સાથે વાર્તાલાપ
ઉપાશ્રયના ઉપલે મજલે એકાન્તમાં આ મહાલિંગજી મહારાજ તથા નગરશેઠ એ છે. નગરશે કુશલપુરથી આવેલ સમાચાર મહારાજજીને નિદિત કરે છે. આજ પેરે કુશલપુરથી એવા સમાચાર આવ્યા છે કે અહીં સ સધ ભેગા થયા હતા. આ અમિત્રને સમજૂતિને પંથે આવવા વિનં- કરી હતી. પરતુ તેઓ પોતે જે અથ કરે છે. તેમાં
For Private And Personal Use Only