Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત શ્રી કુમારપાળ ભૂપાળનું જૈનત્વ લેખક-પૂ. મુનિ મહારાજ શ્રી ભદ્રકવિજયજી ચંદમાતાજતેગાયિતઃ | कुमारपालभूपालः, प्राप्नोतु फलमीप्सितम् ॥१॥ શ્રી હેમચંદ્ર રચેલા શ્રી વિતરાગસ્તોત્ર વગેરેથી કુમારપાલ ભૂપાલ ઈસત ફલને પ્રાપ્ત કરે ! (દર્શનવિશુદ્ધિ લક્ષણ કે કર્મક્ષય લક્ષણ સ્વ-ઈટ ફલને મેળવે !)” –શ્રી વીતરાગસ્તોત્ર, પ્રકાશ ૨૦ શ્લેક. ૮ શ્રી વીતરાગસ્તોત્રના કેટલા પ્રકાશના અંતે આલેખાયેલા ઉપરોક્ત લેક ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે આ તેત્ર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજીએ પાર્વત શ્રી કુમારપાલ ભૂપાલના શ્રેયાર્થે રચેલું છે. શ્રીવીતરાગસ્તોત્રના વીસ પ્રકાશ તથા શ્રી યોગશાસ્ત્રના બાર પ્રકાશ પરમાર્વત રાજ કુમારપાલની પ્રાર્થનાથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસુરિજીએ બનાવેલા છે, તે વાત શ્રી યોગશાસ્ત્રના અંતિમ શ્લોકથી પણ સાબીત થાય છે. ત્યાં ચા રૂાાકાત પુરાણુણાકામવાણas fજાતુ જaઉત્તર, योगस्योपनिषद्विवेकिपरिषच्चेतश्चमत्कारिणी । श्रीचौलुक्यकुमारपालनृपतेरत्यर्थमभ्यर्थना-- दाचार्येण निवेशिता पथि गिरां श्री हेमचन्द्रेण सा ॥१॥ “ગની રૂચિવાલી વિકિ આત્માઓની સભાના ચિત્તને ચમત્કાર કરનારું આ ગનું ઉપનિષદ્દે-રહસ્ય દ્વાદશાંગરૂપ શાસ્ત્રથી, સદાગમના વ્યાખ્યાતા સુગુરુના મુખથી અર્થાત્ સાક્ષાત્ ઉપદેશથી તથા સ્વસંવેદનરૂપ સ્વાનુભવથી મેં મારી બુદ્ધિને અનુસાર જે કાંઈ કવચિત જાણું, તેને શ્રી ચૌલુક્ય વંશમાં ઉત્પન્ન થયેલા શ્રી કુમારપાલ રાજાની અત્યંત પ્રાર્થનાથી, કે જે શ્રી કુમારપાલ રાજા ચોગની ઉપાસનાને પ્રેમી હતા, જેણે અન્ય યોગશાસ્ત્ર જોયાં હતાં તથા જે પ્રથમના ગશાસ્ત્રો કરતાં વિલક્ષણોગશાસ્ત્રને સાંભળવાની ઇચ્છોવાળો હતો,-તેણે અત્યંત પ્રાર્થના કરવાથી વાણીને અગોચર એવું પણ યોગનું આ રહસ્ય આચાર્ય શ્રી હેમચન્દ્ર વાણીના માર્ગમાં ઉતાર્યું છે.” ભગવાન શ્રી હેમચંદ્રસૂરિ મહારાજની ગ્રન્યરચના ઘણી વિશાલ છે. પણ તે કઈ રાજનો આશ્રય શોધવા માટે કે તત્કાલીન લેકને રીઝવવા માટે થયેલી છે, એમ કહેનારાઓ, શ્રી હેમચન્દ્રાચાર્ય કે બીજા કોઈ પણ સમ્યગદૃષ્ટિ જેનાચાર્યના હાર્દન ઓળખી શકયા છે એમ માનવું બરાબર નથી. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ વગેરે જે કઈ જૈનાચાર્યોએ મહત્ત્વના ગ્રન્થોની રચના કરી છે તેની પાછળ તેમનો મુખ્ય હેતુ આત્મન્નિતિ અને શાસનાતિન હોય છે. રાજ, લેક કે શિષ્યપ્રશિષ્યાદિની પ્રાર્થના તેમાં નિમિત્તમાત્ર બને છે. વાતરોગ, યોગશાસ્ત્ર કે શદાનુશાસન જેવા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44