Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લગ્નશુદ્ધિાના પાઠાંતરે પ્રેષક–- પૂજ્ય મુનિ મહારાજ શ્રી કાંતિવિજયજી મહારાજ [ પૂ. આ. ભ. શ્રી. વિજયરામચંદ્રસૂરિશિષ્ય ] લગ્નશુદ્ધિ' નામક ગ્રંથરત્નના કર્તા-ચતુર્દશતસંખ્યાકપ્રકરણપ્રસાદસૂત્રધારકંપ, સુગૃહીતનામય, યાકિનીમહત્તરાગ્નનું આરાધ્યાપાદ, સૂરિપુરન્દર શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા છે. આ ગ્રન્થ અનેકવાર છપાઈ ગયો છે. આ ગ્રંથની એક તાડપત્રીય પ્રતિ ખંભાતના શ્રી શાંતિનાથજી જેનભંડારમાં છે. અઘપિ તેનું અભિધાન પ્રતિ ઉપર તથા લીસ્ટમાં લગ્નકુંડલિકા એવું આપવામાં આવેલ છે, પરંતુ તે ગ્રંથ અને “લંગ્નશુદ્ધિગ્રંથ ભિન્ન નથી તે પ્રતિ પાલીતાણામાં પૂ. પા. આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ શ્રી કનકવિજયજી મ. જે મંગાવેલી. તેના ઉપરથી પૂ.પા. આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના પ્રપ્રશિષ્યરત્ન મુનિ શ્રી જીતેન્દ્રવિજ્યજીએ પાઠાંતરોની નોંધ તૈયાર કરીને મને મોકલી આપેલ. તે પાઠાંતરે જોતાં કેટલાક પાઠાંતરે અતિ મહત્ત્વના છે–એમ મને લાગ્યું. આથી તે સધળાય પાઠાંતરીને આજે વિદ્વાનોની જાણ માટે અને રજુ કરું છું. આ નીચે આપેલા પાઠાંતર—વિ. સં. ૧૯૭૪ માં શ્રાવક ભીમસિંહ માણેક તરફથી છપાએલ–આરંભસિદ્ધિ-લગ્નસુદ્ધિ અને દિનશુદ્ધિના ચોપડામાં જે (પૃ. ૪૨૩ થી ૪૪૬ સુધીનાં પૃષ ઉપર) છપાએલી લંગ્નશુદ્ધિ છે તેની અપેક્ષા છે. સારાંશ કે છપાએલ “લગ્નદ્ધિના પાઠ ઉપરથી આ પાઠાંતરે છે એમ સમજવું. गाथा पाठ पाठान्तर गाथा पाठ पाठान्तर २ कालविसेसो काललबो सो २३ बिंबपइटाइ विवपइटाए , ७ --मिकारसमो --मिकारसगो २१ जोगो जोगा ७ ---मेकारसमो मेकारसगों २५ छठो छ छ छटो छ ८ इक्कारसमो एक्कारसमो २६ सचं ९ सेसा उ सेसालु १० जम्माणि जन्मण-- ३१ कत्तिय कित्तिय १० बीआ बीए ३२ पक्रमिनारस पढमिकाम અગિયારમી ગાથા તાડપત્રીય પ્રતિમાં નથી. ३२ सत्तम १९ उवचयंमि उचचियंमि ३७ दिवस दिवसथ-तिहि -. १९ रण २० सियपडिवयाउ सियपडिवयाइ ४० चउर्थीए चरथी २० दसमम्मि दसगं उ | = મિf For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44