Book Title: Jain_Satyaprakash 1942 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬ ૭૨ ]
જરી પણ ફેરફાર કરવા
તે અત્રેથી વિહાર કરી ગયા છે.”
શ્રી જૈન સત્ય પ્રકાર
[વ
ચાહતા નથી. એટલે વિશેષ કંઇપણુ બન્યું નથી. બીજે દિવસે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
66
“ તમને પહેલેથી જ જણાવ્યું હતું કે તે ગામના સંધથી આ કંઈ બની શકે નહિ. ઠીક, તમે રાજગૃહનું શું કર્યુ” !” આમહાગિરિજી મેલ્યા.
“હું રાજગૃહ ગયા હતા ને ત્યાંના નગરશેઠને . મળ્યા હતા. તેએએ કહ્યું કે હું આવવાના હતા, પણ અહી કેટલાએક કારણેાસર રોકાઇ જવું પડયું. ' પછી મે' મારા ત્યાં આવવાનું પ્રયાજન ને આ અશ્વમિત્રજી જુદા પડવા સમ્બન્ધી હકીકત જણાવી. પછી ખંડરક્ષક શ્રાવકાને પણ ત્યાં જ મેલાવ્યા હતા, ને સર્વાં સમાવ્યું હતું. તેઓ ઘણા ચતુર અને હાંશિયાર જણાયા. ” નગરશેઠે ક્યું.
ડીક ત્યારે હવે ત્યાં શું થાય છે તેની અવારનવાર તપાસ કરાવતા રહેવું. બનતાં સુધી તે લોકા વ્યવસ્થિત છે. એટલે સમાચાર તરત જ મોકલતા રહેશે. પણ તમારે ભૂલમાં ન રહેવું.” આચાર્ય મહારાજ માલ્યા.
“ જી, હું સૂચના પણ કરતા આવ્યો છું કે કંઇપણ પ્રસંગ બને તો ત્યાં તરત જ જણાવવુ’. નગરશેઠને પણ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે પૂ. ગુરુમહારાજશ્રીને મારી વંદનાપૂર્વક જણાવો કે હમણાં આવી શકયા નથી, પણ ચેડા સમય બાદ ત્યાં આવવા વિચાર, છે તેા તેઓ આવશે ત્યારે પણ ખબર લેતા આવશે. સાહેબ ! હવે સમય બહુ અલ્પ છે. આપ ચતુર્માસ માટે નિર્ણય જણાવે તે સર્વને આનંદ થાય. આપશ્રીની આજ્ઞા હોય તે વ્યાખ્યાનમાં આવતી કાલે વિનંતિ કરીએ નગરશેઠે કહ્યું.
16
* સારુ, આવતી કાલે નિર્ણય કરીશું: ” જી સાહેબ, ત્રિકાલવદના, ”
'
[ 10 ]
અધમિત્રનું રાજગૃહની નિષ્ઠ આગમન અને શ્રાવકોના કરેલ પ્રયાગથી ઠેકાણે આવવું
આ
શ્રીસધને સ્વધૃત્તાંત નિવેદન કરીને આ અશ્ચમિત્ર અનુક્રમે વિહરતા-વિહરતા રાજગૃહની નિકટ આવી પહોંચ્યા. રાજગૃહ તેમનુ ગાઢ પરિચિત ક્ષેત્ર હતું. રાજગૃહ ધાર્મિક અને શ્રાવકાનું પ્રધાનક્ષેત્ર હોવાને કારણે આર્યાં અશ્વમિત્રને તે સ્થળને પોતાના વિચારનું મધ્યકેન્દ્ર બનાવવાની ભાવના હતી. એકાદ બે ગામ દૂર રહ્યાં એટલે ‘ રાજગૃહમાં અમુક દિવસે મહારાજજી પધારશે' એવા સમાચાર માકલી આપ્યા. જે દિવસે રાજગૃહમાં પ્રવેશ કરવાતે હતા તેના પૂર્વ દિવસે સાયંકાળે ગામની નિકટમાં એક આવસમાં સ્થિરતા કરવાની હતી, જેથી ખીજે દિવસે પ્રવેશ માટે અનુકૂળતા રહે. પ્રવેશના પૂર્વ દિવસે નિયત આવાસે પહોંચવા માટે આ અશ્વમિત્રે મધ્યાહ્ન બાદ વિહાર કર્યાં. અમુક દૂર ગયા બાદ રાજગૃહની મર્યાદા-હદ શરૂ થઇ. રાજગૃહની હદમાં થડે દૂર ગયા એટલે ત્રણચાર ચોકીદાર--સિપાઇઓ સામે મળ્યા. આ સિપાઈઓએ આ સાધુઓને રાકયા અને પોતાના ઉપરી અધિકારી પાસે આવવા જણાવ્યું. સાધુઓએ એ ઉપરી અધિકાજીનું નામ પૂછ્યું
For Private And Personal Use Only