Book Title: Jain_Satyaprakash 1942 09 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાંક ઐતિહાસિક પડ્યો સ ગ્રાહક તથા સંપાદક:-પૂ. મુનિરાજ શ્રી. કાંતિસાગરેજી, સાહિત્યાલંકાર, (બાલાઘાટ,C.P. “શ્રી જૈન સત્ય પ્રકાશ” ના ગયા અંકમાં જે આઠ પો અંગે વિચારણા કરી હતી તે મૂળ આઠે પદ્યો અહીં નીચે આપવામાં આવે છે. (૧) અંચલગચ્છીય ગુર્નાવલી અંચલ ગછિ ગુરૂ હરખય પૂરિ, ગિઆ આરિજ રખિતસૂરિ, સૂત્રવિહી જેણઈ ઉઠરી, સામાચારી આલીખરી. ધર્મઘોષ તસુ પદિઈ ઘણુ, સૂરીસર જયસિંધ ભથ્થુ; મહેંદ્રસિંહ બુધ ગુરુ જોઈ, સિંહપ્રભ પંચમ તે હોઈ. અજિતસિંહ દેવેન્દ્રસિંહ, ધમ્મપહ કિરિયાઈ સિંહ, નવપદ સિરિ સિંહતિલક, પ્રભુ મહેન્દ્ર જણે વરચક્ર. મેરૂતુંગ સૂરીસર ગુરૂ, જયદીતિ ગુણસાગર ભરૂ; જ્યકેસરસૂરિ રાઉ, સિરિ સિદ્ધાન્તસાગરિ ઘણુ ભાઉ. યુગપ્રધાન પરમઈ પાટિ, સેવ્યા બહુ ભવીયણનઈ થાટિ; વિદ્યાલબધિતણું ભંડાર, સિરિ ભાવસાગર સૂરિ ગણધાર. વાંદુ વિહરમાન ગણધરૂ, ગુણનિધાન ગુરૂ વાહેર; જસ પસાઈ પાયું સમ્મત્ત, સુધા જાણ્યાં જિહાં ન તત્ત. વલિ અવિશેષિઈ બારઈ વરત્ત, “ઈચ્છાપરિમાણઈ સત્ત; ભાવિઈ લીધા નીમ તસ પાસિ, હઈડિ આણી બહુ ઉલ્હાસી. સંવત પનર નિછ વલિ છા, આસો સુદિ ગુરૂવાસર તળ; તિથિ પડિવઈ આણી શુભ મન, ચંગાઈ પાલઈ ગિહધમ્મ. (૨) શ્રી પાશ્વ ચદ્રસૂરિ ભાસ પ્રહ ઊઠી સદગરૂ ચરણ નમ, ગુરૂનામેં દોહગ દરિ દમું; તુહે દેસ દિસંતર કાંઈ ભમઉ, અપર્ણ ઘરિ કૂર કપૂર જિમઉ. ગુરૂનામ લિયંત કટે બેડી, લિખમી ઘર આવૈ અણ તેડી; સુખસિજ્યા પઢે જિમ મેડી, ચિહું દિસિ સેવઈ ઊભી એડી. પદમણિ ઘર ભઈ ગયગમણ, બલિ મીઠા બેલીને નમણી; મન મેહઈ નિસદિન મનગમણું, ગહણે ગઠે રૂપે રમણી. ઝિલકતી સંપતિ હુ ઝાઝી, મોટા જિણ મઈ થાયે માઝી; રાજ પિણ દેખિ હવઈ રાજ, આગલિ દોડે બહુલા પાછ. બાજઈ ઘરબાર ઘણાબાજી, ગુરૂ ભગત કર્યા ન ડિગઈ બાજી; ગુરૂ નામ લિયે રૂડા સાજી, ગહક ચિહુ જણમાંહે ગાજી. દુરભક્ષ અવર કુણુ દૂરિ કરઈ, સર ઠાલા તે વિણ કણ ભરઈ જંગલમેં જલથલરેલ કરઈ, ગુરુ નામઈ વેલ ભડાર ભરઈ. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44