Book Title: Jain Satyaprakash 1938 03 SrNo 32
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ] સમ્યગ્દર્શન સંભારીને કસોટીન પ્રસંગે સમ્યકત્વથી જરા પણ ચલાયમાન ન જ થાય. કદાચ તે તે આવારક કર્મોના ઉદયને લઇને પિતાને આત્મસ્વરૂપ, કર્મસ્વરૂપ વગેરે પદાર્થોની ગહન (કઠિન) બીના ન સમયે તે પણ અસત્ય બલવાના ક્રોધ, લેભ, ભય અજ્ઞાન, હાસ્યાદિકારણોને જિતન રા શ્રી જિનેશ્વર પ્રભુ અસત્ય (જૂઠું) બોલે જ નહિ એવી શ્રદ્ધા રાખે, પણ શક્ય તે કરે જ નહિ. કારણ કે શંકાથી સમ્યગ્દન મલિન બને છે. એમ કાંક્ષા વિચિત્સિા, પરધર્મીની પ્રશંસા, પરધર્મિનો પરિચય એ ચારે અતિચારથી પણ અલગ જ રહે છે. સમ્યગ્દષ્ટિ જીની ભાવના – मोत्तूण जिणं मोत्तूण, जिणमयं जिणमयट्ठिए मोत्तुं ॥ संसारकञ्चवारं, चिंतिजंतं जग से सं ॥ १ ॥ બીજા ને સમ્યગ્દર્શન પમાડવાથી કેટલું લાભ થાય છે?— - मिच्छत्तं उच्छिंदिअ, सम्मत्तं जो ठवेइ निअसे ॥ . तेण सयलो वि वंसो, सिद्धिपुरी समुही ठविओ ॥ २ ॥ સમ્યગ્દષ્ટિ જીની પ્રવૃત્તિઃ– શક્ય અનુષ્ઠાને જરૂર કરે અને અશય અનુષ્ઠાનેમાં સાવધાનતા પૂર્વક શ્રદ્ધા રાખે તેમ કરતાં તેઓ ભવિષ્યમાં સંયમ ધર્મને પામી મુકિતપદ પામી શકે છે. ચરમ કેવલિ પૂજ્ય શ્રી જંબૂસ્વામિજીના ચરિત્રમાં આ પવિત્ર સમ્યગ્દર્શનને સંસાર સમુદ્રથી તારનાર તુંબડાની ઉપમા આપી છે. તે લેક આ પ્રમાણે છે – सम्यक्त्वशीलतुंबाभ्यां, भवाब्धिस्तीर्यते सुखम् ॥ ते दधानो मुनिर्जम्बू-श्रीनदीषु कथं ब्रूडेत् ॥ १ ॥ એ પ્રમાણે સર્વાનુમય પચમાંગ શ્રી વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર), પ્રજ્ઞાપના સૂત્ર, બૃહત્કલ્પ. લોકપ્રકાશ, કર્મપ્રકૃતિ, પચસંગ્રહ, શતકચૂર્ણિ, ધર્મસંગ્રહ, તત્ત્વાર્થ, ચાગશાસ્ત્ર, પદર્શનસમુચ્ચય આદિ અનેક ગ્રંથેના આધારે મોક્ષમાર્ગમાં મુખ્ય એવા સમ્યગ્દર્શનનું ટુંકામાં સ્વરૂપ જણાવ્યું. ભગ્ય છે શ્રેણિક, સુલસા શ્રાવિકા જેવો દઢ શ્રદ્ધાળુણ રાખી નિર્મલ જ્ઞાન ચારિત્ર ને આરાધી, હૃદયમાં પ્રગટેલા ભાવકરણના ધંધના બળે સ્વપર તારક બની, સંપૂર્ણ સ્થિર સુખમય, દેહાદિ પરભાવ રહિત, સ્વભવ રમણતાના પ્રદથી ભરેલા એવા મુક્તિપદને પામે એ જ હાર્દિક ભાવના ! સમાપ્ત. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44