Book Title: Jain Satyaprakash 1938 03 SrNo 32
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૨૮] શ્રી જૈન સત્ય પ્રકાશ [ વર્ષે ૭ વર્ધમાન અને મહાત્મા ગૌતમબુદ્ધ અનુક્રમે જૈન અને બૌધ ધ'ના દૃષ્ટિમિ'દુથી મુક્તિના સિદ્ધાંતને પ્રચાર કરતા હતા. એવા સમયમાં ગાસાલાએ પેાતાના આવિક પંથ સ્થાપ્યા. એ પથમાં અંધ શ્રદ્ધાયુક્ત તપાના અનુષ્ઠાનને ધિક્કારી કાઢવામાં આવ્યુ છે. ઇ. સ. પૂર્વે ખીજા સૈકાની આખર સુધીમાં પહેલા ત્રણે પથા હિંદુ ધર્મમાં ભળી ગયા હતા, જો કે દરેક પથના જુદા અનુયાયિઓ તા હતા જ. યુદ્ધના અનુયાયીઓ ખાસ કરીને અઁગાલ અને બિહારમાં અને જૈતેાના અનુયાયી એરિસ્સામાં હતા. પણ આજીિવકાના પથ તરીકે વિનાશ થયેા. તેમના સિદ્ધાંત તેમની ક્રિયાક્રાંડામાં તપાસ કરતાં અને ખીજા સ’પ્રદાયે સાથે તેમના સંબંધને વિચાર કરતાં ઘણી જાણવા જોગ ખાખતા ઉપર અજવાળું પડે છે. વર્ધમાન, ગૌતમ અને ગાસાલે; એ ત્રણે બ્રાહ્મણાના વિરોધી હતા. જનતાની ભાષા એ તેમની ભાષા હતી. તેમને લેાકામાંથી શિષ્યા મળી રહેતા હતા. બ્રાહ્મણા તેમની ઉપેક્ષા કરતા હતા. મૌર્ય યુગમાં (ઇ. સ. પૂર્વે. ચોથા અને ત્રીજા સૈકામાં ) બ્રાહ્મણો રાજકીય પ્રતિષ્ઠા લગભગ ગુમાવી ખેડા હતા. એ સૈકાની આખરે એટલે કે ઇ. સ. પૂર્વે ખીજા સૈકામાં પતંજલિએ પાણિની વ્યાકરણ (૨-૪-૫૬ ) માં “ દેવાનાં પ્રિય 'સંબધી વ્યંગ ઉલ્લેખ કર્યો છે. બ્રાહ્મણ સંપ્રદાએ જુદા જુદા દેશાના વિજય તેમજ નૈતિક યુદ્ધના ખેોધપાઠો શીખી લીધા હતા. હિંદુ ધર્માંમાં નવીન યુગની ઉષા પ્રગટતી હતી અને આજીવિકા લેાકગણનામાં આગળ વધતા હતા. ,, પણ વમાન, ગૌતમ અને ગેસાલા વચ્ચેના કલહ સખત હતા. એ કલહ લાંખે વખત ચાલ્યા. વર્ધમાન અને ગૌતમયુદ્ધના મા જુદા હતા પણ તે લકાને કલ્યાણકારી હતા, તેમણે મુક્તિને નવા આદર્શ શિખવ્યા હતા. બૌદ્ધોને બ્રાહ્મણ, જૈન કે આવિક સંપ્રદાયમાંથી કાઇ પસંદ પડે તેમ નહેાતુ. તેમને એ બધા સંપ્રદાયો વિમાર્ગે ચાલનારા જણાતા હતા. બુદ્ધ ધર્માંના ઘણાખરાં પુસ્તકામાં આજીવક શબ્દ આવે છે. તે સ ંસ્કૃત શબ્દ આવિકને મળતા છે. બ્રાહ્મણોએ આવિદેશની ઉપેક્ષા કરી, બૌદ્ધોએ તેમને બ્રાહ્મણો કે જૈને કરતાં ચઢીયાતા કે ઉતરતા માન્યા નહી. આજીવિકા કે જૈનેા તરફ ખાસ તિરસ્કાર રાખવાતુ મુદ્દોને કઇ કારણ ન હતું. અશોક તે દશરથ રાજાએ તે બૌદ્ધો માટે જેવા ભાવથી સ્તૂપે કરાવ્યા હતા તેવા જ ભાવથી આવિકા માટે “ બરાબર પર્યંત ” તેમજ ‘નાગાર્જુની ” ટેકરી ઉપર ગુફાઓમાં નિવાસસ્થાન કરી આપ્યાં હતાં. બૌદ્ધોને પાછળથી જે તિરસ્કારભાવ થયે, તે બ્રાહ્મણા સામે હતેા, જૈન કે આવિકા સામે તેમને તિરસ્કારભાવ ન હતા. ,, 66 વમાન ને ગાસાલા વચ્ચેના સંબંધ જુદો જ છે. મ`ખલી નામના યાચકના તે છોકરા હતો. નાલંદા ખાતે તેને મહાવીરની મુલાકાત થઇ હતી. વિજય, આનંદ અને સુદન જેવા ધનાઢય પુરૂષ! પ્રભુ મહાવીરને જે પૂજ્યભાવથી જોતા હતા, તે ઉપરથી તેણે પ્રભુ મહાવીરના શિષ્ય થવાના વિચાર કર્યાં. પ્રભુ મહાવીરે તેને શિષ્ય બનાવવાની ના કહી. ગેાસાલાએ આ ઉપરથી પોતાની માલમીલકત એક બ્રાહ્મણને આપી દીધી, અને લેાચ કરી ધર્રમાર્ગમાં દાખલ થયેા. તેણે છ વર્ષ સુધી પ્રભુ મહાવીર સાથે યતિધર્મ આચર્ચા. આ ધર્મોમાં તેને કાપિ રસ પયેા ન હતા. ક ગામની બહાર “ વેષીયાયન ” નામના એક યંત રહેતા ,, For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44