________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[૧૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ ૩
ખાતાં ૪ મહિના જેટલા ટામ લાગતા હતા, તે શીશીભર ક્વીનાનને કડવાશ દૂર કરી ન્યુ ક્વીનાઈન બનાવ્યું તેથી વે એક કલાક જેટલા પણ ટાઈમ નહિ લાગે. સમજવાની ખીના એ છે કે પૂર્વે કહ્યા પ્રમાણે રસના પ્રમાણમાં સ્થિતિ હાય છે. જેમ ક્વીનઇનમાં જેવી કડવાશ તેવી સ્થિતિ ( શીશીને ખાલી થવાના ૪ માસ વગેરે ટાઇમ ) હૅય છે ( . તેમ ક્રમે દલિકે માં પણ-જેટલા પ્રમાણમાં રસ હોય, તેટલા જ પ્રમાણમાં સ્થિતિ હૅય છે. જો રસ ઓછા થાય, તા સ્થિતિ જરૂર એછી થાય જ, જેમ કડવાશ કેછી થઇ તેા ન્યુ વીતાઇન ખાતાં શું વધાયે વાર્ લાગે ખરી કે ? અર્થાત્ ન જ લાગે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ બીજા અપૂર્વે કરજ્જુમાં પણ દરેક સમયે અસ ંખ્યાતા લકાકાશ પ્રદેશોની જેટલા અધ્યવસાય સ્થાને (ભેદે) છે. એમ આ કરણમાં સ્થિતિષ્ઠાત વગેરે ચારે કાર્યો કરવા પૂવક ષનો ભેદ કરી ત્રીજા અનિવૃત્તિ કરમાં દખલ થાય છે (પ્રવેશ કરે છે ).
66 આગળ
૩. અનિવૃત્તિકરણ – આ કરણમાં વર્તનારા ત્રણે કાલના ભવ્ય છવાની સરખા સમયમાં પરિણામતી નિમલતા ( ત્રિશુદ્ઘિ ) અનિવૃત્તિ એટલે ફેરફાર વિનાની એક સરખી હેય છે, એથી આ કરણનું અનિવૃત્તિ એવુ નામ કહ્યું છે. સરખા સમયેામાં એટલે ઉપર કહ્યા મુજબ, પરિણામની વિશુદ્ધિ જો કે આગળ આગળના સમયેામાં પૂર્વ પૂર્વ સમયની વિશુદ્ધિના જેવી હાતી નથી કારણ કે, કમ પ્રકૃતમાં કહ્યુ છે કે આગળના સમયેામાં અનંત ગુણ નિર્મલ અધ્યવસયા ( પરિણામ ) હૅય છે. ” તે પણ વિવક્ષિત ( કહેવા ધારેલ) કાઇ પણ સમયમાં ત્રણે કાલના જીવાની પરિણામ વિશુદ્ધિ એકસરખી હાય છે. એમ સરખા સમયેામાં ” આ પદને સ્પષ્ટ અર્થ જણાવવા પૂર્વક અનિવૃત્તિકરણની એક રીતે વ્યાખ્યા બતાવીને, ખીજી વ્યાખ્યા ણાવીએ છીએ કે જે અધ્યવસાયા સમ્યક્ત્વ પમાડયા સિવાય પાછા હેડે નહિ, એટલે જે અધ્યવસાયાના પ્રાપ્ત થવાથી જરૂરી સમ્યકત્વ પામી શકાય, તેવા અધ્યવસાયાનું નામ અનિવૃત્તિકરણ કહેવાય ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણે કરણાની પ્રાપ્તિ ( લભ ) ક્રમસર જ હોય છે. જુઓ સાક્ષિપાઃ—
66
"
जा गंठि ता पढमं गठिं समइच्छओ भवे बीअं ॥ अनियट्टिकरणं पुण-सम्मत्तपुरक्खडे जीवे ॥ १ ॥
અર્થઃ—ગ્રંથિસ્થાન સુધી પહેલુ યથાપ્રવૃત્તિકરણ હાય છે, ગ્રંથિને ભેદતાં એવા ભવ્ય જીવાતે બીજી અપૂર્વકરણ હોય છે તથા જેણે સમ્યકત્વગુણુ આગળ કર્યો છે, એટલે જેએ થાડા વખત"ાં જરૂર સમ્યક્ત્વ પામશે એવા જીવને અનિવૃત્તિકરણ હાય, એમ સમજવુ.
( અપૂર્ણ )
卐
For Private And Personal Use Only