________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચાર. - કાળધમ-કલકત્તા ખાતે ખરતર ગચ્છીય ૫. પૂ. આચાર્ય શ્રી. જિનચંદ્રસૂરિજી મહારાજ ભાદરવા વદી ચૌદસના દિવસે તથા (૨) પાલીતાણા ખાતે કેટાવાળાની ધર્મશાળામાં પ. પૂ. મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી મહારાજ આસો વદી આઠમના દિવસે સવારમાં કાળધર્મ પામ્યા છે. o સખાવત-(૧). જામનગરમાં શેઠ શાંતિદાસ ખેતસીએ ઉપ શ્રય તથા જ્ઞાનમંદિર માટે રૂપિયા પચીસ હજારનું દાન આપ્યું છે તથા (૨) જામનગરમાં શેડ સોમચંદભાઈ ધારશી એ રૂપિયા દસ હજારની રકમનું, જુદાં જુઃાં ધાર્મિક કાર્યો માટે. દાન કર્યું છે.
અવસાન-જર્મનીમાંના જન તત્ત્વજ્ઞા ના ઊંડા અભ્યાસી ડો. હર્મન જે કેબીનું (19૧ વર્ષની ઉમરે અવસાન થયું છે. | મદદ માટે અપીલ-પૂર્વ દેશમાં સરાક જાતિના ઉદ્ધાર માટે જે પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે, તેમાં મદદ કરવા માટે જેન ભાઈઓને અપિલ કરવ માં આવી છે.
સ્વીકાર 1 શ્રી વધુ માન જૈન સ્તવન માળા: પ્રકાશક-શ્રી વર્ધમાન જૈન સંગીત મંડળી.
મૂલ્ય બે આના. २ शारदा पूजन एवं दीपमालिका पूजन : प्रकाशक श्री जैन प्रचार
વા , સગર, મૂચ ૦-૪-૦ 3 सराकजाति और जैनधर्मः लेखक तेजमल बोथरा, प्रकाशक श्री
जैनधर्म प्रचारक सभा ९६ केनिंग स्ट्रीट, कलकत्ता. ૪ સ રાકજાતિ-લેખક મુનિરાજ શ્રી પ્રભાકરવિજયજી; પ્રકાશક-શિવલાલ કાલિદાસ મહેતા.
ઝરિયા (માનભૂમ). ભેટ. ૫ કુમાષિત-પ-રત્નાર-સંગ્રાહક અને અનુવાદક મુનિરાજ શ્રી વિશાલવિજયજી;
પ્રકાશક - શ્રી વિજયધર્મ સુરિ જન ગ્રંથમાળા, કેપટા સરાફા, ઉજજૈન, મૂલ્ય સવા રૂપિયો. ૬ હૈમવરદ્ર વચનામૃત-સંગ્રાહક અને અનુવાદક મુનિરાજશ્રી જયંતવિજયજી; પ્રકાશક શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા છે ટાસર.ફા, ઉજજેન. મૂલ્ય આઠ આના.
પૂજ્ય મુનિરાજને વિજ્ઞતિ. આ અંક પહોંચતાં ચતુર્માસ પૂર્ણ થશે, એટલે પૂજ્ય મુનિરાજોને વિજ્ઞપ્તિ કરવાની કે :
| (૧) હવે પછી આપને માસિક ક્યાં માલવું તેનું નિશ્ચિત સરન મું લખી જણાવવા કૃપા કરશે અથવા દર મહિને વિહારના રથળનું સરનામું લખતા રહેવા કૃપા કરશે.
| (૨) વિહાર દરમ્યાન જુદા જુદા ગામમાં માસિકના ગ્રાહકે થવાને લોકોને ઉપદેશ આપવા કૃપા કરશે.
For Private And Personal use only