Book Title: Jain Satyaprakash 1937 11 SrNo 28
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪૨] શ્રી જન સત્ય પ્રકાશ [ ૩ સાર કરી પાછા ફર્યા. હવે અહીં યજ્ઞપાટકના દ્વારપર રહેલા શય્યંભવ ઉપર્યું કત સાધુઓનુ વચન સાંભળી વિચારવા લાગ્યા કે આ બેઉ મુનિએ પ્રશાન્ત તપરવી હતા મને ખાત્રી છે કે જૈન મુનિએ અસત્ય તે ન જ ખેલે, આમાં છે શું? ઇત્યાદિ વિચારણાથી યજ્ઞ કરાવનાર અધ્યાપન પાસે જઇને શય્ય ભવે પૂછ્યુ કે-“આ યજ્ઞમાં તત્ત્વ શું છે ? પેલા એ મુનિએ “અો વર્ણ તત્ત્વ ન જ્ઞાયતે” એ પ્રમાણે કહી ગયા, એનુ શુ ? તેણે કહ્યું કે “વેદો આમાં તત્ત્વભૂત છે.” પણ તે સાબીત કરી શકયા નહિ ત્યારે સ્વયભવ બ્રાહ્મણે અતિ ક્રોધાવેશમાં આવીને તરવાર ખેંચી અને કહ્યું કે-“સાચુ' ખેલ ! માં વારતવિક તત્ત્વ શુ' છે ? ખબરદાર ! ઉંચા કરી તે આ જ સમશેરથી તારૂ ભરતક કાપી નાખીશ.” આવાં સાક્ષાત્ કૃતાન્ત સમાં વચન સાંભળી તે અધ્યાપક ભયભ્રાન્ત ચિત્તે મનમાં ખખડવા લાગ્યું કે આપણું તે આજ આવી બન્યું. વેદમાં કહ્યું છે કે આપત્તિકાળમાં (શિરચ્છેદ અવસ્થામાં) જેવુ હાય તેવું કહી દેવુ” એમ વિચારી રાંકડા અનેલ યાજ્ઞિક અધ્યાપકે ગદ્ગદ્ કઠે કહ્યુ કે આ યજ્ઞન થાંભલા નીચે સરત્નમયી અને ધ્રુવ એવી અદ્ભુત (જિન)નો મૂતિ છે, આ સઘળા તેને જ પ્રતાપ , માટે અરિહુત ભગવાનના ધમ એ જ વાસ્તવિક નત્ત્વ છે” આ પ્રમાણે કહીને, તે શય્ય ભવના ચરણમાં પડયા અને વારવાર ક્ષમા માગી. આખરે શષ્યભવ બ્રાહ્મણે યજ્ઞપાટકનાં ઉપકરણા તેને સોંપી દીધાં. ત્યારબાદ પેલા એ સાધુઆની શોધખેલ કરતા કરતા જ્યાં શ્રી. પ્ર.વરવામીજી હતા ત્યાં શય્યંભવ આવી પહોંચ્યા. : અને આચા તથા અન્યમુનિમંડળને વાંદીને સવિનય વિજ્ઞપ્તિ કરી કે “ હે પ્રભુ! ! મને ધર્મ સમજાવેા. ' ત્યારે શ્રીપ્રભવવામીજીએ ઉપયેગ મૂકી જાણ્યું કે આ સ્વયંભવ છે, ત્યારે આચાય ભગવતે સાધુ ધર્મ કહ્યા. શ્રીસ્વ યભવબ્રાહ્મણે સાધુધર્મને યથાર્થ હિતકારી, તેમજ મુક્તિનું અદ્વિતીય કારણ સમજી, પ્રતિાધ પામી, આ અસાર સાર છેડી ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, તેઓ ચાદ પૂર્વના જ્ઞાતા થયા. જ્યારે તેઓશ્રીએ દીક્ષા લીધી ત્યારે તેમની સ્ત્રી ગર્ભવતી હતી, જેથી મનામાં હા હાકાર મચી ગયા, કે જુવાન અને પુત્ર રહિત સ્ત્રીના પતિએ દીક્ષા લઈ લીધી, અરે હવે એવું શું થશે ? સ્વજનોએ પૂછ્યું કે તારા ઉદરમાં કાંઇ પણ છે ? ત્યારે તેણીએ જવાબ આપ્યા કે ‘મના’ એટલે કાંઇક હાય ૐ વું મને ભાસે છે. કાલાંતરે તેણીએ એક પુત્રરત્નને જન્મ આપ્યા. જનાના પ્રત્યુત્તરમાં ‘મન્નાર્’ એ પ્રમાણે તેણીએ કીધુ હતુ માટે પુત્રનું નામ પણ ‘મનક' પાડયું. મનક જ્યારે આઠ વર્ષના થયા ત્યારે માતાને પૂછ્યું કે-“ મારા પિતા કોણ છે ? ” ત્યારે તેણીએ કહ્યુ કે “તારા બાપે તેા દાંક્ષા લીધો છે. ” પૂર્વસ સ્કારને લઇને મનકને પેાતાના પિતાને મળવાની ઘણી જ ઉત્કંઠા થઇ. આખરે મનક નાસી પેાતાના પૂજ્ય પિત્તાશ્રીના પત્ત મેળવી ચપાપુરીમાં પહેચ્યા. તે સમયે શ્રીસ્વયંભવ આચાય For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44