________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪ ]. મેક્ષમાં લેકેનર ગમન થતું નથી?
[૧૫] શકે છે. ભૂત, ભાવિ અને વર્તમાન પણ તેઓ જાણી શકે છે. પણ સચરાચરમાં એટલે ચિદ બ્રહ્માંડમાં તેઓ વ્યાપીને રહે છે તેવી માન્યતા જૈનધર્મ માન નથી. બુદ્ધિથી પણ વિચારતાં તે માન્યતા બંધ બેસતી નથી. કારણ કે જે મેક્ષગામી જીવ જે અનંત શકિત સામર્થ્યને ધણી છે તે ચાદ રાજલોક વ્યાપી હોય તે પછી જગતમાં અનેક નિર્દોષ પ્રાણીને સંહાર થાય છે તે કેમ સંભવે સાધારણ રીતે જોઈશું તે એક એ રડામાં સુગંધ વ્યાપી હોય તે અંદર પ્રવેશ કરનારને સુગંધ આવે છે, તો પછી જે મહાન આત્મા સર્વજ્ઞ બ્રહ્માંડ વ્યાપી હોય તે જગતની વિચિત્રતા આમ કેમ દેખાય? ઉપર જે ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય કહ્યાં છે તે અજીવ છે છતાં સકળ બ્રહ્માંડના જવ અને અજીવોને અનુક્રમે ગતિ, સ્થિતિ અને અવકાશ આપવામાં અપેક્ષા કારણે થાય છે, તો પછી જીવ જે સકળ બ્રહ્માંડ વ્યાપી હોય તો પછી તે કેમ નપુંસકપણે પડી રહેતા હશે ? “ટે આ માન્યતા બુદ્ધિથી પણ કલ્પી શકાય તેમ નથી
આપણે ઊંચે આકાશ જોઇએ છીએ તે શું છે? આકાશમાંથી તારાઓ ખરે છે, ત્યારે તે પત્થરના રૂપમાં જમીન ઉપર પડે છે. તે પછી સિદ્ધશિલાને ચાદ રાજલકની ઉપર માનવામાં શું વાંધો આવતું હશે, તે સમજાતું નથી. વળી જવો સ્વભાવ ઊર્ધ્વગામી છે, જ્યારે પુગલોને સ્વભાવ અધે ગામ છે. જવ જેમ જેમ પાપ કરે છે તેમ તેમ નીચ ગતિમાં, નીચી પૃથ્વીમાં એટલે નરકમાં જાય છે અને પુણ્ય કરે છે તેમ તેમ ઉચ ગતિ પ્રાપ્ત કરે છે.
જ્યારે ઘણી પુણ્યની રાશિ એ કઠી થાય છે ત્યારે ઉંચે દેવલે કમાં વાસ કરે છે અને જે તદન કર્મક્ષય કરે તે મેક્ષમાં જાય છે. તે પછી મેક્ષ પામનાર જીવ સૌથી ઉચ્ચ પદ પામ્યા પછી પાછા કાદવરૂપી નરકમાં શું કરવા જાય ? તે સંભવી પણ કેમ શકે ? તેના માટે શું થાન ન હોઈ શકે ? કમળને ટાળી મેક્ષ પામે છે, તો પાછા કર્મમલમાં લપેટાવા શું કરવા પાછે જાય ? જ્યારે તું બડા ઉપરથી માટીના લેપને મેલ જ તો રહે છે, ત્યારે તે પાણીની સપાટી ઉપર ઉચે આવે છે. જેને કર્મ મલ ચેટ હોય તે નીચે જાય બાકી તે ઉંચે ચઢેલે જીવ પાછે સંસારમાં વ્યાપી માને એ પણ બુદ્ધિમાં નહ સમજાય તેવી ખબત છે.
જૈનશાસ્ત્રમાં વ્યાપ્ય અને વ્યાપકપણું કેવી રીતે માનેલું છે તે આ નીચેની ગાથાથી ફુટપણે સમજાશે –
व्याप्यव्यापकभावत्वं, सापेक्षातः स्फुटं मतम् ।। नित्यानित्यप्रवादानां, समासो जैनदर्शने ॥
- યોગદિપક-આચાર્ય બુદ્ધિસાગરસૂરિ કૃત જેનદર્શનમાં વ્યાપ્ય અને વ્યાપકપણું સાપેક્ષથી ફુટ માનેલું છે તેમાં નિત્યવાદ અને અનિત્યવાદને સમાવેશ થાય છે. ચાદ રાજલેક એટલે ચંદ પૃથ્વી જે સાત નીચે છે અને સાત ઉચે છે તેને તે કોઈના કોઈ રૂપે બધા રવીકાર કરે છે તે પછી સિદ્ધનું સ્થાન સિદ્ધશિલા માનવ માં શું અડચણ આવતી હશે ?– તેની સમજ પડતી નથી. જે સિદ્ધશિલા માનવામાં દુષણ આવતું હોય તે પછી સિદ્ધનું વાસ્તવિક દુષણ વગરનું સ્થળ પણ બતાવવું જોઇએ.
હવે સિદ્ધશિલા સંબંધમાં શાસ્ત્રનું શું લખાયું છે તે જોઈએ. પ્રથમ તે લેખક
For Private And Personal Use Only