Book Title: Jain Satyaprakash 1937 11 SrNo 28
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અક ૪ ] શ્રી ધનપાલનું આદર્શ જીવન [૧૩૯] રહેલા સંશયોને દૂર કરવાને કાજે, ધર્મરસિક આત્માઓ; શ્રમણોપાસકે તમાં અન્ય પ્રજાજનનાં ટોળેટોળાં પિતાનાં શિર ઝુકાવી રહ્યાં હતાં. આ પ્રમાણે સૂરીશ્વરને મોટા આડંબર પૂર્વક, ભવ્ય સામઈયા સહિત ધારાનગરીમાં પ્રવેશ કરાવ્યું. સર્વ દેવનું ઉપાશ્રયમાં આગમન સૂરીશ્વરની શાંત મુદ્રા, ભવ્યતા અને મૃદુતા ભરેલાં ચક્ષુઓ દેખીને પ્રત્યેક મનુષ્યનું શરીર પ્રણિપાત કરવાને તૈયાર થતું હતું. અન્તઃકરણ તેમની ભક્તિ-સેવા કરવા લલચાતું અને આત્મા તેમની સુધાવપણી વાણીનું પાન કર ને આતુર થતો હતો. ઘારાનગરીના વૃદ્ધો, યુવાન સ્ત્રીઓ, બાળકા; સે કે એમનાં દર્શન કરવાને માટે તલસી રહ્યાં હતાં. દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી હજારો માગુસેની મેદનીને પિતાની સુધાવણિી વાણીથી તૃત કરતા હતા અને લોશના બધા સંશને દૂર કરતા હતા. આ વાત એક વખત સર્વ દેવ વિના સાંભળવામાં આવી એટલે તે દિન પ્રતિદિન ઉપાશ્રયમાં આવવા લાગે. મનેરંજક મધુરી વાણીને સાંભળતાં જ અત્યન્ત પ્રસન્ન થયા. અને તેના હૃદયક લમાં રહેલા સંશય દૂર થવા લાગ્યા. જેમ જેમ પોતાના અતિકલ્પનાના સંશો અન્તઃકરણમાંથી દૂર થવા લાગ્યા તેમ તેમ તેને આચાર્ય મહારાજ ઉપર શ્રદ્ધા થવા લાગી એકાન્તમાં પૂછેલે પ્રશ્ન અને તેને અપાયેલ જવાબ એક સમયે સર્વ દેવે સુરીશ્વરજીને એકાંતમાં પૂછયું કે—મહારાજ ! મારા પૂર્વજો ઘણું સમર્થ વિદ્વાન હતા, તેમણે ઘણું જ દ્રવ્ય ઉપાર્જન કર્યું હતું. તે ધન ઘરના આંગણામાં દાટેલું છે. તેની મેં ઘણી જ તપાસ કરી છતાં પણ તેને પ લાગતો નથી. તો આપ જ્ઞાનનિધાન છ-સર્વજ્ઞ પુત્ર છો. આપનાથી કોઈ પણ વસ્તુ અજાણી નથી. તે હે પ્રભુ, મારાપર અનુગ્રહ લાવીને તે નિધાન મને બતાવે કે જેથી કુટુંબ સહિત હું પિતાના વજને સહિત દાન-ભેગથી વિલાસ કરી શકું. હું આપને જીવનપર્યન્ત ઉપકર ભૂલીશ નહીં. ત્યારે સૂરિજીએ મિતવદને જણાવ્યું કે–હે મહાનુભાવ ! જે તે દ્રવ્ય તને પ્રાપ્ત થાય તે તું અમને તેના બદલામાં શું આપે ? સર્વદેવે કહ્યું- હવામીન, તે ધન જે પ્રાપ્ત થાય તે હું આપને તેમાંથી અને અર્ધ ભાગ અવશ્ય આપીશ. ત્યારે આચાર્ય મહારાજે પિતાના મૃતજ્ઞાનના બળથી, ભવિષ્યમાં શાસનની ઉન્નતિ કરનાર એવા શિષ્યને લાભ થવાનું છે, તેમજ જૈનશાસનની મહાન ઉન્નતિ થવાની છે એવું જાણીને તે સ્થાન બતાવ્યું. સર્વ દેવ હાં કલ્લેલેથી વ્યાપ્ત થતે, આનનિત થતે બતાવેલા સ્થાને છેદવાને માટે ઘરે આવ્યો. સૂરિજીએ જે સ્થાન બતાવ્યું હતું તે સ્થાન ખોદાવતાં સર્વ દેવને નિધાન મળી આવ્યું. તેમાંથી ચાળીશ લાખ ( ૪૦૦૦૦૦૦ ) સંકર સુવર્ણ ત્રાક્ષ: નવરતવન: સદ ઢત્તિ दानभोगैस्ततः श्रीमत्प्रसीद प्रेक्षयस्व तत् ॥ २१ ॥-युग्मम्-प्र. म. प्र. વારિત કુવરથ દંતક્ષા વિનિયુ: -5. મ. પ્ર. લેખક જગજીવન માલજી-ચુડા (કાઠિયાવાડ) ગુજરાતનું ગૌરવ” એ નામના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44