________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી હસ્તિનાપુર તીથ કલ્પ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
પરશુરામ૧૩ વગેરે મહાપુરૂષો ઉત્પન્ન થયા છે.
તેમજ આ નગરીમાં ચરમ શરીરી પાંચ પાંડવ૧૪ મહાપુરૂષો થયા છે અને દુર્ગાધન જેવા અનેક મહાબલવાન પુરૂષો પણ થયા છે.
સાત ક્રેડ સાનામહેરના અધિપતિ ગંગાદત્ત શેઠ અહી થયા છે. તથા સધર્મેદ્રતા જીવ કાર્તિકી.૧૫ કે જેણે રાજાના બલાત્કારથી પરિવ્રાજકને જમાડયા હતે, અને અન્ત ૧૧ મહાપદ્મ શ્રીમુનિસુવ્રતસ્વામિજીના સમયમાં થયેલા નવમા ચક્રવર્તિ છે.
[૧૩૧]
૧૨ સુભૂમચક્રી અઢારમા તીર્થંકર અને ઓગણીસમા તીર્થંકરની વચમાં આઠમા ચક્રવતિ થયા છે.
૧૩ પરશુરામ અઢારમા અને એગણીસમા તીર્થંકરની વચમાં સુભ્રમચક્રવર્તિના સમકાલીન છે. તેઓ હસ્તિનાપુરના તાપસઆશ્રમમાં ઉછર્યાં હતા.
ઉપર્યુંકત બધાં ચરિત્રા બહુ મોટાં છે. જેમને તે મહાપુરૂષોનાં ચરિત્ર વાંચવાં હોય તે ત્રિ. શ. પુ. ચ. વાંચે.
૧૪ પાંચે પાંડવા બાવીસમા તીર્થં કર શ્રીનેમનાથજી ભગવાનના સમયમાં થયા છે. શ્રીકૃષ્ણે પણ આ સમયમાં થયા છે. પાંચે પાંડવા અને દુચ્વનાદિ સા ભાઇએ આ નગરમાં થયા છે. વિશેષ માટે જુએ ત્રિ. શ. પુ, ચરિત્ર.
૧૫ કાર્તિકશેઠ-શ્રી. કલ્પસૂત્ર સુખાધિકા વૃત્તિમાં નીચે પ્રમાણે તેમનું ચરિત્ર મળે છેઃ“પૃથ્વીભુષણનગરમાં પ્રજાપાલ નામે રાજા હતા, કાર્તિક નામે શેઠ હતા. તેણે સાવાર શ્રાવકની પ્રતિમા વહી હતી તેથી શતતુ એવી તેની ખ્યાતિ થઇ હતી. એકવાર નૈરિક નામને પરિત્રાજક તે નગરમાં આવ્યો. કાર્તિકશે દ્રઢ સમ્યકત્તી શ્રાવક હતા. તેમના સિવાય બધા યે એ પરિવ્રાજક પાસે ગયા, તેના ભકત પણ બન્યા. કાર્તિકશેઠ પરિવ્રાજકને વંદના-નમસ્કાર-સત્કાર કરવા ન આવ્યા તેથી પરિત્રાજકને શેઠજી ઉપર ગુસ્સો ચઢયો.
એકવાર પરિવ્રાજકને રાજાએ ભાજનનું નિમંત્રણ આપ્યું, પરિત્રાજકે કહ્યુ દિ કાર્તિક શેઠ પોતાના હાથે મને જમાડે (પીરસે) તે હું તમારે ત્યાં આવુ. રાજાએ તે શર્ત સ્વીકારી. પછી રાજાએ કાર્તિક શેને કહ્યું કે તમે મારે ત્યાં આવી પરિત્રાજકને જમાડા, રાજાના આગ્રહથી કાર્તિક શેઠે તે વચન માન્ય રાખ્યું, પછી સમયસર પરિત્રાક જમવા આવ્યે અને રાતના આગ્રહથી રાજ્ઞમિત્તેનેન કાર્તિકશેઠે પરિવ્રાજને જમાડયા. જમતાં જમતાં પરિત્રાજકે નાક ઉપર આંગળી કરી કહ્યું, જો તારૂં નાક કપાયુ. તું ધૃષ્ટ છે, (અર્થાત્ મને વદા કરવા ન આવ્યો તે તારે છેવટે અહીં આવવુ પડયુ. અન્તે તારૂ નાક કપાઇ ગયુ.) કાર્તિક શેઠે વિચાયું યદિ મે પહેલેથી જ ચારિત્ર લીધુ હેત તે અજે મારી આ સ્થિતિ ન હોત. એમ વિચારી વૈરાગ્યથી એક હજાર ને આઠ શેઠ પુત્રાવણિક પુત્રા સાથે દીક્ષા લીધી અનુક્રમે શ્રીદાદશાંગીને અભ્યાસ કરી બાર વર્ષ પર્યંત ચારિત્ર પાણી કાળધર્મ પામી સાધર્મેન્દ્ર થયા.
For Private And Personal Use Only
એટલે કલ્પસૂત્રમાં પણ તેને શતક્રતુનું વિશેષણ અપાયુ છે. આ કથા મેં સક્ષે૫માં જ આપી છે. બાકીનું વૃત્તાંત કલ્પસૂત્ર સુધિકામાંથી વાંચી લેવા ભલામ છે. અહીં આ કથામાં મહાપાધ્યાયજી મહારાજ પૃથ્વીભૂષણ નગર વર્ણવે છે. જ્યારે કલ્પકાર હસ્તિનાપુરનગર જણાવે છે. આટલા ભેદ છે.