Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 24
________________ તિજયપહુત્તમાં આંકડાની યોજના - ૧૫ બધી બાજુથી રકમનો સરવાળો ૧૭૦ થાય છે એવી ગણિતની યોજના આ યંત્રમાં દષ્ટિગોચર થાય છે. વળી, આ યંત્રમાં દરેક ખાનાની ત્રીજી લીટીમાં રોહિણી અને પ્રજ્ઞપ્તિથી માણસી, મહામાસી સુધી એમ સોળ વિદ્યાદેવીઓને યાદ કરીને સ્થાન અપાયું છે. તિજયપહુત સ્મરણની પાંચમી-છઠ્ઠી ગાથામાં, આ સોળ દેવીઓ રક્ષણ કરે તેની માંગણી કરાઈ છે : રખંતુ મમ (મ) રોહિણી પન્નરી વજ, સિંખલા ય સયા ! વજૅકસી ચકકેસરી નરદત્તા કાલિ મહાકાલિ //પણી ગોરી તહ ગંધારી મહાલા માણવી આ વઈરુટ્ટા .. અછૂત્તા માણસિઆ મહામાણસિઆઉ દેવીઓ દા. ફરી પાછું, ૭-૮ ગાથામાં આ દેવીઓ રક્ષણ કરે તેવી વાત કરી છે. દૈવસિક પ્રતિક્રમણમાં નમુત્યુર્ણ પછી ચાર ખમાસમણા દઈ ભગવાનવું વગેરે બોલાય છે. બીજી વાર નમસ્થણ, પછી નમોડીંતસિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય: કહી કોઈ પણ પૂર્વાચાર્યવિરચિત સ્તવન કહી નીચેની ગાથા બોલાય છે : વર નકશખવિદ્રુમમરકતધનસંન્તિભં વિગતમોહમ્ | સપ્તતિશતં જિનાનાં, સર્વાભરપૂજિત વંદે || ઉત્તમ સુવર્ણ, શંખ, પરવાળાં, લીલમ, સજળ મેઘ એટલે કે પાંચ રંગ છે. જેના તથા મોહરહિત સર્વ દેવો વડે પૂજિત એકસો સિત્તેર તીર્થકરોને હું વંદન કરું છું. આ ગાથામાં પણ ૧૭૦ તીર્થકરોનો ઉલ્લેખ છે. લોગસ્સમાં બે વાર ‘ચઉવિસંપિ' એમ નિર્દેશ કરાયો છે. વર્તમાન અવસર્પિણીના ૨૪ તીર્થકરો ઉપરાંત બીજાની પણ હું સ્તુતિ કરું છું. ‘અરિહંત કિન્નઈમ્સ ચઉવીસંપિ કેવલી” (૧)... “ચલેવી પંપિ જિણવરા તિસ્થયરા મેં પસિવંતુ' (૫) તેથી વધુ તીર્થકરોનો ઉલ્લેખ ૧૭૦ની સંખ્યાનો આપણે ઉપર જોઈ ગયા. તેવી રીતે “તીર્થનંદના” સકલતીર્થ વંદું કર જોડમાં ૧૩મી ગાથામાં ‘સિદ્ધ અનંત નમું નિશદિન” એમ અનંત સિદ્ધોને વંદનની સ્પૃહા સેવી છે. ‘સિદ્ધાણં બુદ્ધાણં'માં ‘નમો સયા સવસિદ્ધાણં' (૧) બધાં સિદ્ધોને નમસ્કાર કરાયો છે. મહાનિસીહ(મહાનિશીથ)માં વિવિધ વિષયો પૈકી વજસ્વામીએ પંચમંગલમહાસૂદન સ્કંધ એટલે કે નવકાર કે નમસ્કારમંત્રની સ્થાપના કરી હતી. ૧૪ પૂર્વોના સારભૂત નવકાર કે જેની રટણા દીર્ઘ તપસ્વીઓ પણ મરણ સમયે કરે છે તેમાં “નમો અરિહંતાણં સિદ્ધાણં, આયરિયાણ, સાહુણ” શબ્દો માગધીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56