Book Title: Jain Dharmna Swadhyaya Suman
Author(s): Bipinchandra H Kapadia
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 45
________________ ૩૬ - જૈન ધર્મનાં સ્વાધ્યાય-સુમન નીચેની આ પંક્તિમાં તપનું રહસ્ય તથા પ્રયોજન યથાર્થ રીતે સમજાવ્યું છે : ભવકોડીસંચિય કર્મો તવસા નિન્જરિજ્જઈ | વિહંગાવલોકનરૂપે વિવિધ તપોની સૂચિ જોઈએ: ઇન્દ્રિયજય તપ, કષાયજય તપ, યોગશુદ્ધિ તપ, ધર્મચક્ર તપ, લઘુ અષ્ટાનિકા તપ, કર્મસૂદન તપ, એકસોવીશ કલ્યાણક તપ, જ્ઞાનદર્શનચારિત્ર તપ, ચાંદ્રાયણ તપ, તીર્થકર વર્ધમાન તપ, પરમભૂષણ તપ, જિનદીક્ષા તપ, તીર્થકર જ્ઞાન તપ, તીર્થકર નિર્વાણ તપ, ઉણોદરિકા તપ, સંલેખના તપ, શ્રી મહાવીર તપ, કનકાવલી તપ, મુક્તાવલિ તપ, રત્નાવલિ તપ, લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, બૃહત સિંહનિષ્ક્રીડિત તપ, ભદ્ર તપ, મહાભદ્ર તપ, ભદ્રત્તર તપ, સર્વતોભદ્ર તપ, ગુણરત્નસંવત્સર તપ, અગિઆર અંગ તપ, સંવત્સર તપ, નંદીશ્વર તપ, પુંડરિક તપ, માણિક્યપ્રસ્તારિક તપ, પદમોત્તર તપ, સમવસરણ તપ, વીર ગણધર તપ, અશોકવૃક્ષ તપ, એકસો સિત્તેર જિન તપ, નવકાર તપ, ચૌદપૂર્વ તપ, ચતુર્દશી તપ, એકાવલી તપ, દશવિધ યતિધર્મ તપ, પંચ પરમેષ્ટિ તપ, લઘુપંચમી તપ, બૃહસ્પંચમી તપ, ચતુર્વિધ સંઘ તપ, ધન તપ, મહાધન તપ, વર્ગ તપ, શ્રેણિ તપ, પાંચ મેરુ તપ, ૩૨ કલ્યાણક તપ, ચ્યવન-જન્મ તપ, સૂર્યાયણ તપ, લોકનાલિ તપ, કલ્યાણક અષ્ટાનિકા તપ, આયંબિલ વર્ધમાન તપ, માઘમાળા તપ, શ્રી મહાવીર તપ, લક્ષપ્રતિપદ તપ, સર્વાગ સુંદર તપ, નિરૂજશિખ તપ, સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ, દમયંતિ તપ, અક્ષયનિધિ તપ (૧), અક્ષયનિધિ તપ (૨), મુકુટ સપ્તમી તપ, અંબા તપ, મૃતદેવતા તપ, રોહિણી તપ, તીર્થકર માતૃ તપ, સર્વસુખસંપત્તિ તપ, અષ્ટપદ પાવડી તપ, મોક્ષદંડ તપ, અદુ:ખદર્શી તપ (૧), અદુઃખદર્શી તપ (૨), ગૌતમ પડઘો, નિર્વાણ દીપક તપ, અમૃતાષ્ટમી તપ, અખંડ દશમી તપ, પત્રપાલી તપ, સોપાન તપ, કર્મચતુર્થ તપ, નવકાર તપ (નાનું), અવિધવા દશમી તપ, બૃહત્સંદ્યાવર્ત તપ, લઘુ નંદ્યાવર્ત તપ, વીશ સ્થાનક તપ, અંગવિશુદ્ધિ તપ, ૨૮ લબ્ધિ તપ, અશુભનિવારણ તપ, અષ્ટકર્મોત્તર પ્રકૃતિ તપ, અષ્ટપ્રવચન માતૃ તપ, અષ્ટમાસી તપ, કર્મ ચક્રવાત તપ, આગમોક્ત કેવલિ તપ, ચત્તારિ અષ્ટદશદોય તપ, કલંનિવારણ તપ, ઋષભનાજીકાંતુલા (હાર) તપ, મૌન એકાદશી તપ, કંઠાભરણ તપ, ક્ષીરસમુદ્ર તપ, કોટિશિલા તપ, પાંચ પચ્ચકખાણ તપ, ગૌતમ કમળ તપ, ઘડિયાં બેઘડિયાં તપ, પિસ્તાલીશ આગમનું તપ, ચતુર્ગતિ નિવારણ તપ, ચીસઠી તપ, ચંદનબાળા તપ, ૯૬ જિનની ઓળી તપ, જિનજનક તપ, ૧૩ કાઠિયાનું તપ, દેવલ ઈડા તપ, દ્વાદશાંગી તપ, મોટા દશ પચ્ચકખાણ તપ, નાનાં દશ પચ્ચકખાણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56