Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુક્ત મુતાવળી. ૧૭૭ ભાવાર્થ–ખરી પતિવ્રતા અને પિતાના પ્રાણપ્રિય સુગુણ પતિને સમાગમ થતાં જે હર્ષપ્રક કે પ્રમોદ થાય છે તેનું વર્ણન એક સ્ત્રી પિતાની પ્રિય સખી સમીપે કરે છે. જેવી રીતે શુદ્ધ ચેતના પિતાના આત્મારામ પ્રભુને ભેટતાં (શુદ્ધ અનુભવદ્વારા તેની સાથે ભેટે થતાં) પોતાની સુમતિ સખી પાસે પિતાના હૃદય ઉદ્ગાર કાઢે છે અને પોતાનામાં પ્રગટેલો પ્રેમ કે પ્રેમનાં ચિન્હ જણાવે છે તેમ અત્ર પણ સમજી લેવું. હે પ્રિય સખિ! પ્યારા પ્રાણપ્રિય પતિના એગે મહારાં ઉભય નેત્ર આનંદ-હર્ષથી ઉભરાઈ જાય છે, મુખ-મુદ્રા ચંદ્રની જેમ મિત હાસ્યથી શોભી–ચમકી રહે છે અને આખા શરીરમાં હર્ષ માત-સમાતે નથી, તેના મિષથી બધાં રોમાંચ રૂંવાડા ખડાં થઈ જાય છે. પ્રાણપતિની સાથે ભેટે કરતાં (એકમેક થઈ જતાં) ફક્ત એક સ્તનયુગલજ અંતરાયરૂપ થાય છે.... નમ્રતા દાખવતા નથી અને ઉભડક રહી જાય છે, એટલે વચમાં આંતરો રાખે છે, જે મને ઈષ્ટ નથી. હું તે હારા પતિથી લગારે અંતર રહે તેવું ઇચ્છતી યા પસંદ કરતી નથી જ. આ લોકિક પ્રેમની વાત કહી તેની અવધિ (મર્યાદા) બતાવી. એ કરતાં શુદ્ધ ચેતનાને પિતાને આત્મારામ પ્રભુ સંગાતે ભેટે થતાં જે અપૂર્વ અલૈ. કિક કે લેકેત્તર પ્રેમ પ્રગટે છે તે તે અવધિ–મર્યાદા વગરને અનવધિ અમર્યાદ-અખંડ અને અનંત હેય છે. હજી સુધી તેવા અનવધિ પ્રેમને તે વિગ છે તે દુર કરવાના પવિત્ર લક્ષથી જ સુગુણ દંપતીએ એકતાર બની સાવધાનપણે સ્વધર્મસાધના કરવી ઘટે છે. આવું પવિત્ર લક્ષ શુદ્ધ સમ્ય દ્રષ્ટિવંત દંપતીમાં જ સંભવે છે, જે અન્ય શાણા દંપતી વર્ગને પણ અનુકરણ કરવા યોગ્ય છે. પ્રાણપ્રિય પતિ વિરહ ખરી પતિવ્રતા નારીને કેટલો પડે છે તેનું અત્ર વર્ણન કરે છે કે સગુણ પતિના વિરહને એક દિવસ વરસ જેવડ મેટે થઈ પડે છે અને એક રાત્રિ જાણે કલ્પાંત જેવી મેટી ભયંકર લાગે છે. વિદી દંપતીને ઠંડક ઉપજાવનારૂં કદલી-કેળનું વન પણ તેણીને શાન્તિ ઉપજાવી શકતું નથી અને ચંદ્રનાં શીતલ કિરણેથી તેના આંતર તાપની શાન્તિ થઈ શકતી નથી. ઉલટાં તે બધાં તેણીને તાપકારી થઈ પડે છે. આ વાત પણ ફક્ત લૈકિક પ્રેમપાત્ર પતિના વિરહ પતિવ્રતા સ્ત્રીને કેવી વ્યથા-પીડા થાય છે તેને જ કંઇ ચિતાર આપે છે; બાકી શુદ્ધ ચેતનાને પિતાના આત્મારામ પતિના વિરહે કેટલું દુઃખ થવા પામતું હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, કેમકે તેણીને પ્રેમ લેકિક નહિ પણ લોકોત્તર (અલૈકિક-અસાધારણ) હેાય છે. આ વાતની કંઈક ઝાંખી શ્રી આનંદઘનજી મહારાજ જેવા અદ્દભૂત ગી-અધ્યાત્મી પુરૂષે હૃદયથી ગાયેલાં પદો છે. રસનને કે ઘણા અંશે થઈ શકે છે. જેમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32