Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન ધર્મ પ્રકાશ લેપન આત્મલક્ષથી કરી કૃતાર્થ થાય છે. તથા પ્રકારના આત્મલક્ષ વગરને ભેળા ભાઈ બહેને ચંદનાદિક શીતળ દ્રવ્યથી સર્વાગે વિલેપન કરવાનો શુભાશય તથા તેનું ફળ-માહાઓ નહિ સમજવાથી ચંદનને બદલે બહુધા કેશરને ઉપયોગ કરતા રહે છે. જો કે કેશર પણ સુગંધી હોઈ શુદ્ધ (ચોખું) મળતું હોય તે તે ગ્ય પ્રમાણમાં વાપરવામાં વાંધા જેવું નથી, પરંતુ જોઈએ તેવું શુદ્ધ ( મું) નિર્દોષ કેશર જ્યારે મળવું જ મુશ્કેલ પડે છે અને જે મળે છે તેમાં કંઈક ભ્રષ્ટ વસ્તુની ભેળસેળ થતી કે થયેલી સંભળાય છે તેમ છતાં તેવા કેશરની જ જ્યાં ત્યાં વપરાશ થતી જણાય છે અને તે બદલ એકંદર લાખ રૂપિયાને વ્યય કરવામાં આવે છે આ વાત ખાસ વિચારવા જેવી છે. તેને બદલે ઉંચા પ્રકારનું ચંદનજ મુખ્યપણે વિલેપન પૂજા તરીકે વપરાતું હોય તો વધારે સારૂં. કદાચ બરાબર તપાસ કરાવતાં યુદ્ધ ( ખું) કેશર મળી શક્યું હોય તો ભલે તે પણ યોગ્ય પ્રમાણમાં વપમતું રહે, પરંતુ તેની તપાસ કર્યા વગર ગતાનુગતિકપણે જેવું મળે તેવું અશુદ્ધ શર પ્રભુની પૂજામાં વાપરવું અને તેમાં દ્રવ્યનો વ્યય કરે એ અમારા નમ્ર અભિમય પ્રમાણે તે અનુચિત લાગે છે. દરેક ગામ કે શહેરના સ્થાનિક સંઘ તેમજ મને ખરો હિતકારી માર્ગ બતાવનારા ઉપદેશકે આ વાત લક્ષમાં લડી ઉચિત રશે તે ઉક્ત દેષથી બચી ખરે માર્ગ આદરી શકાશે. ઈતિશમ सूक्त मुक्तावली. (કામવ) ( અનુસંધાન પુષ્ટ ૧૪૯ થી.) ૪ સંયોગ વિયેગ વિષે. (માલિની.) પ્રિય સખી પ્રિયાગે, ઉઠ્ઠસે નેત્ર રંગે, હસિત મુખ શશી ક્યું, સર્વ રોમાંચ અને, કુચ ઈક મુજ વેરી, નમ્રતા જે ન દાખે, પ્રિય મિલણ સમે જે, અંતરે તેહ રાખે. દિન વરસ સમાણે, રેણિ કલ્પાંત જાણે, હિમરજ કદલી જે, તેહ ઝાળા પ્રમાણે, શિશિર સિકર જે, સુરશ સોઈ લાગે, પ્રિય વિરહ પ્રિયાને, દુઃખ શું શું ન જાગે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32