Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 31
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક બહેને મુંબઇથી પૂછેલા પ્રશ્ના एक बहेने मुंबइथी पूछेला प्रश्न. ૨૦૧ ૧ પ્રશ્ન—ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચિરત્રના પર્વ ૧ લાના સ` ૪ થામાં ૧૫૨ મે પાને લખ્યું છે કે “ સુષેણુ સેનાપતિ કમલાપીડ નામના ઘેાડા ઉપર આરૂઢ થયા, તે ઘેાડા એ’શી આંગળ ઉંચા હતા, નવાણુ આંગળ વિશાળ હતેા, એકસે ને આઠ આંગળ લાંખા હતા, ખત્રીશ આંગળની ઉંચાઇમાં નિરતર તેના માથાના ભાગ રહેતા હતા, ચાર આંગળના તેના બાહુ હતા, સાળ આંગળની તેની જંઘા હતી, ચાર આંગળના ગોઠણુ હતા અને ચાર આંગળ ઉચી ખરીએ હતી. ગોળાકાર અને વળેલા તેના મધ્ય ભાગ હતા.” હવે આદીશ્વર ભગવાનના વખતમાં શરીરનું પ્રમાણુ પાંચસેા ધનુષ્યનું કહ્યું છે, તેા ભરત ચક્રવર્તીના સુષેણુ સેનાપતિ આટલા પ્રમાણુના ઘેાડા ઉપર કેવી રીતે બેસી શકે ? ઉત્તર—માંગુળ ત્રણ પ્રકારના છે. પ્રમાણાંશુળ, આત્માંગુળ ને ઉત્સેધાંશુળ પાંચસા ધનુષ્યનું શરીર કહેવામાં આવે છે તે ઉત્સુધાંશુળથી કહેવામાં આવે છે અને આ ઘેાડાનું માપ જે કહ્યું છે તે આત્માંશુળે છે. દરેક કાળે આત્માંગુળે આટલી આંશુળના પ્રમાણવાળા અશ્વ હાય તે ઉત્તમ ગડ્ડાય છે. આદીશ્વર ભગવાનનુ શરીરમાન આત્માંશુળે તા ૧૨૦ આંશુળ જ હતુ. ૨ પ્રશ્ન-પર્વ ૧ ૩, સર્ગ ૬ ઠ્ઠામાં ૨૧૬ મે પાને લખ્યું છે કે “રિચએ વિચાર્યું કે દેવચેાગે આ ાઇ મારે લાયક મળી આવ્યા છે. ઘણે કાળે સરખે સરખાના ચેાગ થયા છે, માટે હું જે સહાય રહિત છું તેને એ સહાયરૂપ થાએ. આમ વિચારી તેણે કહ્યું ‘ત્યાં પણ ધર્મ છે ને અહીં પણ ધર્મ છે. ' તેના આ એક દુર્ભાષણ ( ઉત્પન્ન ભાષણ ) થી તેણે કાટાનુકાટી સાગરોપમ પ્રમાણ ઉત્કટ સાંસાર વધાર્યાં, ” હવે મિરિચ તે મહાવીર સ્વામીને પૂર્વ ભવના જીવ છે. તા મહાવીર સ્વામી આદીશ્વર ભગવાન પછી કેટલા કેટાતુકાટી સાગરોપમે થયા ? ઉત્તર-એક કાટાનુકાટી સાગરોપમે થયા છે. પ્રભુ ઋષભદેવ ત્રીજા આરાને છેડે થયા છે અને મહાવીર પરમાત્મા ચેાથા આરાને છેડે થયા છે. ચાથા આરાનું પ્રમાણુ એક કેાટાનુકાટી સાગરાપમનું છે. તેમને મળેલા કપિલ તે ગીતમ સ્વામીને જીવ છે. For Private And Personal Use Only સૂચના~~~આવા ઉપયોગી પ્રશ્નો જે બંધુએ કે બહેનો લખી મોકલશે તેને બનતા સુધી યાશ્ય ઉત્તર તરતમાં જ આપવામાં આવશે અને પ્રગટ પણ કરવામાં આવશે. તત્રો.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32