________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિતશિક્ષાના રસનું રહસ્ય.
ચકેશ્વરી દેવીની નવી તરાવી. તેમાં નવલાખ ખરચ્યા અને દશ લાખ દ્રવ્ય ખરચીને તેની પ્રતિષ્ઠા કરી. શ્રી સિહાગળ ઉપર તેણે ઉદ્ધાર કર્યો. તે વખતે ૧૮ વહાણ - રીને દ્રવ્ય લાવ્યા હતા અને પુષ્કળ સુવર્ણ લાવ્યો હતો. તેણે મણિમય બિંબની પ્રતિષ્ઠા કરી માતપિતાનું નામ રાખ્યું અને અણુરહિત થશે. બીજા પણ અનેક પુ નાં કાર્યો તેણે કર્યા. જે પ્રાણીમાં વિવેક હેય છે તેને ત્રણ ગમતું જ નથી.
- ત્રણના કારણથી કલેશ વૈર વધે છે અને તેને લીધે આ ભવમાં ને પરભવમાં જીવ ખી થાય છે, તેથી જે દેવું હોય તે આ ભવમાંજ આપી દેવું. બનતા સુધી કધારે તેવું જ નહીં. વળી માળી, તળ, સુખડી, સુગંધી વેચનાર (સત્રવીક), રાજા, ભાટ, બ્રાહ્મણ, શસ્ત્રધારી, સ્ત્રી અને બીજ હલકા માણસો સાથે ઉ.
રે અપવાને વ્યવહાર પણ કરે નહીં. એમાં પરિણામ સારું આવતું નથી. લાગી, થા તંબોળી, સુખડીઓ ને સેગંધિક પાસેનું લેણું અંતે તેની વસ્તુ લઈને વાવું પડે છે અને તેના દેઢા દામ દેવા પડે છે. રાજા સાથે ઉધાર કરતાં વખતે jમ કે નગર છેડવાનો વખત આવે છે, ભાટ બ્રાહ્મણ પાસે ઉઘરાણી કરતાં જ્યાં
વાં વાંકુ રોલનાર થાય છે. શાસ્ત્રધારી પાસે સખ્ત ઉઘરાણી કરતાં કોઈક વખત વાસંકટ આવી પડે છે. સ્ત્રી જાતિ સાથેના વધારે સંબંધમાં આવતાં કલંક આવે છે અથવા બુદ્ધિ બગડવાનું કારણ ઉત્પન્ન થાય છે, માટે તેની સાથે એવા પ્રકારને સંબંધ જોડે નહ..
ધમી પુરૂષની સાથે વ્યાપાર કરવો. સાધર્મિકની સંભાળ લેવી, તેને બે પૈસા પેદા કરાવવા. લાભ મેળવે તેવી વસ્તુ વહોરાવવી, માલ નાખવાની સગવડ કરી આપવી. તેને ધન આપતાં-ધીરતાં વિચાર કરો કે-આ પેસા પાછા આવશે જ પણ કદી રહેશે તે પણ ઠેકાણે છે. એ દ્રવ્યથી અનર્થ નહીં થાય, શ્રાવકના ઘરમાં લગી હશે તો તે સાત ક્ષેત્રમાં વપરાશે. તેથી મેં મચકોડ્યા સિવાય તેની સાથે વ્યાપાર કરે, તેને લમી આપવી, એટલે સુધી વિચાર કરી રાખ કે અહીં રહેશે તે પણ મારે પુણ્ય-ધર્મને લેખે છે.” આ સંસારમાં બીજા બધાં સગપણ કરતાં સ્વામીનું સગપણ શ્રેટ-ઉંચું જાણુવું. તે સગપણ જેમ શોભે તેમ વ્યવડાર કરે. તેમાં છતી શકિતએ કિંચિત્ પણ સંકોચ ન કરો.
ઓછાદિકને દ્રવ્ય ધર્યું હોય ને તે પાછું ન આપે તેવું હોય તે તેને વિસિરાવી દેવું–તે દ્રવ્ય સાથે સંબંધ છેડી દે. તે દ્રવ્ય કદી પાછું આપે તે તે ધર્મકાર્યમાં જ વાપરી દેવું–પિતાના ઉપયોગમાં ન લેવું. આમ કરવાથી આ ભવમાં ને પરંવમાં સુખની પ્રાપ્તિ થાય છે. નહીં તો તેની સાથે સંબંધ બન્ય રહેવાથી આગામી ભવે અનર્થ આપનાર થાય છે.
For Private And Personal Use Only