Book Title: Jain Dharm Prakash 1920 Pustak 036 Ank 06 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैन धर्म प्रकाश. वांच्छा सजनसंगमे परगुणे प्रीतिरी नम्रता । विद्यायां व्यसनं स्वयोषिति रतिर्लोकापवादाद् भयं ॥ भक्तिचाहति शक्तिरात्मदभने संसर्गमुक्तिः खले। येष्वेते निवसति निर्मलगुणास्तैरेव भूपिता ॥१॥ - - - - - - - - - - - - - - - - - - - - - - - - — - - - - - - - - - - - - - - - - - - - - - - પુસ્તક ૩૬ મું.] ભાષા સંવત ૧૯૭૬. વીર સંવત- ૨૬. [ અંક ૬ કે. - - - - - - - - - - - - - - - - - - - सुज्ञ जैन बंधुओ प्रत्वे विज्ञप्ति. ગઝલ (કવ્વાલી) અરે ઓ જે બંધુઓ, વિચારી ખેદ થાયે છે; હતી જે પૂર્વની સ્થિતિ, કહોને કર્યા જણાવે છે? નિહાળો ચક્ષુથી યાર, દીસે અવનત દશા કેવી; અરે જે સહેજ પણ લખતાં, કલમ કંપે અહા તેરી. શ્રીમતે બાર ગાડીમાં ફરે છે મગ્ન થઇ જાય ત્યાં; અરે બંધુ ફરજ જે છે, કામ પ્રત્યે તે વિસ્તારો કાં? યુવાને ફેશને ફસીયા, વૃદ્ધો અશક્તમાં ખપિયા} કરે દરકાર ના કેઈ, લવલેરા માત્ર જે સુખિયા. અરે ઓ વીરના પુત્રો, નિરાશ્રિત પર દયા કરજે, દીલાસે દઈ અરે પ્રિતે, દુઃખો તેઓ તણું હરજે. તમો ધનવાન જે હો તો, કરે ધનથી અહીં સેવા: તમો જે હો વિચારક તે, વિચારોથી કરો સેવા. તમો વિદ્વાન જે છે તે, કરે વિદ્યાકી સેવા યથાશક્તિ કરે સેવા. યથાશકિત કરે સેવા. ૭ અપીલ આ નમ્ર ઉર ધારી, મદદ બનતી પ્રીતે કરજે, દુઃખી હૃદયો તણી આશીષ, કરી સત્કર્મ મેળવજે. ૮ પ્રભાકર. For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 32