________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન ધર્મ પ્રકાશ
તતિને કેળવે છે કે તે સંતતિ આગળ જતાં તેમનું પિતા, માતપિતાદિક કુટુંબી જનોનું અને અનુક્રમે જ્ઞાતિનું તથા સમાજનું પણ પણ પારમાર્થિક હિત સધાય તેવી બુદ્ધિ શક્તિવાળી થાય.
૭ સુપુત્ર વર્ણન. (સ્વાગતા) માત તાત પદપંકજ સેવા, જે કરે તસ સુપુત્ર કહેવા
જેહ કીતિ કુળલાજ વધારે, સૂર્ય જેમ જગ તેજ સધાશે. ૨૧ (શાલિની) ગંગાપુત્ર વિશ્વમાં કીર્તિ રેપી, આજ્ઞા જેણે તાત કેરી ન પી;
તે ઘન્યા જે અંજના પુત્ર જેવા, જેણે કીધી જાનકીનાથ સેવા. ૨૨ ભાવાર્થ-જે સદા માતપિતાના ચરણની સેવા કરે અને કુળની લાજ પ્રતિષ્ઠા તથા વશ વધારે તેને સુપુત્ર લેખવા. જે સુપુત્રે માતાપિતાની સેવાભક્તિપૂર્વક તેમની ઉચિત આજ્ઞાનું સદા પરિપાલન કરતા રહે છે તથા ન્યાય-નીતિથી પ્રમાણિક્ષણે ચાલે છે તેમને યશ-પ્રતાપ સૂર્યની પેરે દિન દિન તપતો જ રહે છે. જેણે કદાપિ માતાપિતાની આજ્ઞા લેપી નથી એવા વિનીત ગંગાપુત્ર (ગાંગેય-ભીમપિતા)ની ત્તિ અદ્યાપિ સર્વત્ર ગવાય છે. તેમજ જેણે જાનકીનાથ શ્રી રામચંદ્રજીની સાચા પલથી સેવા કરી તે શ્રી અંજનાપુત્ર-હનુમાનજી જેવા નરરત્નોને પણ ધન્ય છે. તિપિતાદિક ઉપગારી વડીલજનો પ્રત્યે જે જેટલું નિરભિમાનપણે વાત્માપણ રે છે તે તેમને પિતાને તેમજ અન્યને પણ પરંપરાએ અતુલ લાભદાયક થાય છે, હસ્તામલક જેવું સુસ્પષ્ટ છે. આગળના વખતમાં ભારત સંતાને બહુ પવિત્રદિશજીવન ગુજારતા. તથા રાજાપ્રજા, પિતાપુત્ર, સાસુવહુ અને સ્વામી ક સહ પ્રાયઃ પવિત્ર ભાવનાથી પોતપોતાને કર્તવ્ય-ધર્મ યથાર્થ સમજી ઉડી | રાખી તેને બરાબર પાલન કરતા હતા, તેથી તેમની કીતિ સર્વત્ર ગવાતી . તે વખતે ભારતને ઉદય સત્કૃષ્ટ લેખાતો હતો. જેમ જેમ લેકોની ભા-નિકા નબળી-નિકુટ થતી ગઈ અને તેમનાં આચરણ હલકાં થતાં ગયાં તેમ તેમની સાથે ભારતની પણ અવનતિ થતી ચાલી. જે કોઈ મહાશય ભારતને * ભારતવાસી જનેને અંતઃકરણથી ઉદયજ ઈચ્છતા હોય તે સહુએ પ્રથમ નું જ વર્તન પવિત્ર ભાવનામય કરી અન્યને દષ્ટાન્તરૂપ થવું જોઈએ. ક) ઈમ કામ વિલાસ ઉલાસત એ, રસરીતિ રૂચે અનુભવત એક જિમ ચંદન અંગ વિલેપત એહિય હાય સદા સુખ સંપત્તિ એ. ૨૩ ઇતિ કામ વર્ગ સમાપ્ત,
| (સન્મિત્ર કપૂરવિજ્યજી.)
Sીતિ
For Private And Personal Use Only